Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 42
________________ मूकोपनिषद् - इह हि इक्ष्वाकुकुलवंशोद्भवेन नाभिसुतेन मरुदेव्या नन्दनेन महादेवेन ऋषभेण दशप्रकारो धर्मः स्वयं चीर्णः केवलज्ञानलम्भात्प्रवर्तितश्च त्रेतायामादाविति । અહીં ઈશ્વાકુકુળવંશમાં ઉત્પન્ન થયેલા નાભિના પુત્ર, મરુદેવીના નંદન મહાદેવ એવા ઋષભે દશ પ્રકારનો ધર્મ સ્વયં આચર્યો અને કેવળજ્ઞાનની પ્રાપ્તિથી સ્વયં ત્રેતા યુગમાં પ્રવર્તિત કર્યો. • भर्तृहरिकृतशतS • ( उपजाति) येषां न विद्या न तपो न दानं न चापि शीलं न गुणो न धर्मः । ते मर्त्यलोके भुवि भारभूता, मनुष्यरूपेण मृगाचरन्ति ॥ रेमनी पासे विद्या, तप, धन, शील, गुरा मने धर्म नयी તેઓ મર્ત્યલોકમાં ધરતી પર ભાર સમાન છે. અને મનુષ્યના રૂપે પશુઓ ભટકે છે. ( उपजाति) भोगा न भुक्ता वयमेव भुक्ता स्तपो न तप्तं वयमेव तप्ताः । 66 कालो न यातो वयमेव याता स्तृष्णा न जीर्णा वयमेव जीर्णाः ।। ભોગો નથી ભોગવાયા, અમે પોતે જ ભોગવાઈ ગયાં. તપ નથી [ 42 ] कोपनिषद् તપ્યો, અમે પોતે જ તપી ગયા, કાળ પસાર નથી થયો અમે પોતે જ પસાર થયા. તૃષ્ણા ઘરડી ન થઈ, અમે પોતે જ ઘરડા થઈ ગયાં. ७८ (वसन्ततिलका) लाङ्गूलचालनमधश्चरणावपातं, भूमौ निपत्य वदनोदरदर्शनं च । श्वा पिण्डदस्य कुरुते गजपुङ्गवस्तु, धीरं विलोकपति चाटुशते भुके ।। કૂતરો રોટલીના ટુકડા માટે પૂંછડી પટપટાવે છે, આગળ પગ ટેકવે છે. જમીન પર પડીને મુખ અને ઉદરનું પ્રદર્શન કરીને રોટલીનો ટુકડો આપનારની ચાપલુસી કરે છે. જ્યારે શ્રેષ્ઠ હાથી તો ભોજન આપવામાં આવે ત્યારે ઘીરપણે જોયા કરે છે અને પેલો કેટલાય ભાઈ-બાપા કરે ત્યારે ભોજન કરે છે. (वसन्ततिलका) प्रारभ्यते न खलु विघ्नभयेन नीचैः, प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः । विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः, प्रारब्धमुत्तमजना न परित्यजन्ति ।। નીયજનો વિઘ્નના ભયથી શુભ કાર્યનો પ્રારંભ જ કરતા નથી. મધ્યમજનો પ્રારંભ કરીને પણ વિઘ્નથી વિઘાત પામીને અટકી જાય છે. જ્યારે ઉત્તમજનો વિઘ્નો વડે ફરી ફરી પ્રતિઘાત પામવા છતાં પણ પ્રારંભ કરેલા શુભકાર્યનો ત્યાગ કરતા નથી.

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50