Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 30
________________ છે. તૂરોપનિષદ્ - 3 गुरुजनरोषेऽनुत्तरदानमभ्युपपत्तिश्चौषधम् ।।११-११॥ ગુરુજન કુપિત થાય, ત્યારે ખુલાસો-બચાવ ન કરવો, સામે જવાબ ન આપવો અને તેમની વાતનો સ્વીકાર કરવો, ભૂલ કબૂલી લેવી એ તેમના ગુસ્સાને શાંત કરવાનો ઉપાય છે. છ૪ - -સૂરોપનિષદ્ 5. मातृपितृभ्यां मनसाऽप्यवमन्यमानेष्वभि मुखा अपि श्रियो विमुखीभवन्ति ।।२४-७७।। મનથી પણ માતા-પિતાની અવજ્ઞા કરાય તો અભિમુખ લક્ષ્મીઓ પણ વિમુખ થઈ જાય છે. तरुच्छेदेन फलोपभोगः सकृदेव ।।१६-२४ ।। વૃક્ષને છેદવાથી ફળનો ઉપભોગ માત્ર એક વાર જ થઈ શકે છે. जलचरस्येव तत्स्नानं यत्र न सन्ति હેવમુરુથર્મોપાસનાનાાર-૨દ્દા જ્યાં દેવ-ગુરુ અને ધર્મની ઉપાસનાઓ નથી, તે સ્નાન જલચર પ્રાણીના સ્નાન જેવું છે. वाक्पारुष्यं शस्त्रपातादपि विशिष्यते ।।१६-२७।। વાણીની કઠોરતા શાપાત કરતા પણ વધુ ઘાતક નીવડે છે. देवगुरुधर्मरहिते पुंसि नास्ति सम्प्रत्ययः ।।२५-६५ ।। દેવ-ગુરુ-ધર્મરહિત પુરુષનો વિશ્વાસ ન થઈ શકે. इयमुच्चधियामलौकिकी, ___ महती काऽपि कठोरचित्तता। उपकृत्य भवन्ति निःस्पृहाः, परतः प्रत्युपकारभीरवः ।। આ ઉચ્ચમતિવાળા પુરુષોની કોઈ મોટી કઠોરવૃત્તિ છે કે જેથી તેઓ કોઈના પર ઉપકાર કરીને, નિઃસ્પૃહતા ને ધારણ કરે છે અને રખે ને એ પ્રત્યુપકાર કરે એવા ભયથી ભયભીત બને છે. जनन्या अपि परस्त्रिया सह रहसि न तिष्ठेत् ।।२५-७९ ।। માતા એવી પણ પરસ્ત્રી સાથે એકાંતમાં ન રહેવું. अतिक्रुद्धोऽपि न मान्यमतिक्रामेदवमन्येत वा ।।२५-८०।। ખૂબ ક્રોધે ભરાયો હોય તો પણ માનનીયને ઓળંગવા નહીં અને તેમની અવજ્ઞા ન કરવી. सम्पदीव विपद्यपि मेद्यति स्निह्यतीति मित्रम् ।।२३-१।। સંપત્તિની જેમ વિપત્તિમાં પણ સ્નેહ કરે તે મિત્ર. परमात्मना समीकुर्वन् न कस्यापि भवति द्वेष्यः।।२५-९१॥ જે બીજાને પરમાત્મા સમાન માને, એ કોઈને પણ દ્વેષપાત્ર થતો નથી. અથવા તો જે પાને-બીજાને પોતાની સમાન માને તે કોઈને પણ દ્વેષપઝ થતો નથી. ચિત્તવવૃત્તનવષયાર૪-રૂT ચિત્તવિકૃતિનો કોઈ અવિષય નથી. (જેવો તેવો વિષય પણ ચિત્તમાં વિકાર જગાડવાનું સામર્થ્ય ધરાવે છે.) [30]

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50