Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 24
________________ . ४१ ४२ स्तयां @सूक्तोपनिषद्तृणं ब्रह्मविदः स्वर्ग स्तृणं शूरस्य जीवितम्। जिताक्षस्य तृणं नारी, निःस्पृहस्य तृणं जगत्। બ્રહાજ્ઞ માટે સ્વર્ગ તૃણ સમાન છે. શૂરવીરને મન જીવિત તૃણ સમાન છે. જિતેન્દ્રિયને મન નારી તૃણસમાન છે અને નિઃસ્પૃહને મન જગત જ તૃણ સમાન છે. -सूक्तोपनिषद् लुब्धानां याचकः शत्रु मूर्खाणां बोधको रिपुः। रिस्त्रीणां पतिः शत्रु श्चौराणां चन्द्रमा रिपुः।। લોભીઓને યાચક શત્રુ લાગે છે. મૂર્ખાઓને પ્રતિબોધક શત્રુ લાગે છે. જારની ઉપપત્નીને (વ્યભિચારિણીને) પોતાનો પતિ ત્ર લાગે છે. ચોરોને ચંદ્રમાં શત્રુ લાગે છે. स्वहस्तग्रथिता माला, स्वहस्तघृष्टचन्दनम्। स्वहस्तलिखितं स्तोत्रं, शक्रस्यापि श्रियं हरेत्।। પોતાના હાથે જ પોતાના માટે ગુંથેલી માળા, પોતાના હાથે જ પોતાના માટે ઘરેલું ચન્દન અને પોતાના હાથે જ પોતાની પ્રશંસા કરતા સ્તોત્રનું લેખન, એ કાર્ય ઈન્દ્ર કરે તો તેની પણ શોભા જતી अहो बत विचित्राणि, चरितानि महात्मनाम् । लक्ष्मी तृणाय मन्यन्ते, तद्भारेण नमन्ति च ।। મહાપુરુષોના ચરિત્રો કેટલા વિચિત્ર છે ! લક્ષ્મીને તૃણ સમાન માને છે અને તેના ભારથી નમે છે. (સંપત્તિ મળે તેમ વધુ નમ્ર થતા गाय छे.) रहे छे. दृष्टिपूतं न्यसेत्पादं, वस्त्रपूतं पिबेज्जलम्। शास्त्रपूतं वदेद्वाक्यं, मनःपूतं समाचरेत् ।। દૃષ્ટિથી પાવન કરેલી જગ્યાએ પગ મુકવો જોઈએ. (નીચે જોયા વિના ન ચાલવું જોઈએ) વસ્ત્રથી ગાળેલું પાણી પીવું જોઈએ. શારાથી સમ્મત એવું વાક્ય બોલવું જોઈએ અને મનથી પવિત્ર તરીકે સ્વીકારાય એવું કાર્ય કરવું જોઈએ. देहाभिमाने गलिते, ज्ञानेन परमात्मनः। यत्र यत्र मनो याति, तत्र तत्र समाधयः।। પરમાત્માના જ્ઞાનથી ‘હું દેહ છું,’ આવું અભિમાન ગળી જાય, પછી જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં સમાધિઓ જ પ્રાપ્ત થાય છે. [24] परस्तुतगुणो यस्तु, निर्गुणोऽपि गुणीभवेत्।

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50