Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 27
________________ ४८ -सूक्तोपनिषद् यान्ति न्यायप्रवृत्तस्य, तिर्यञ्चोऽपि सहायताम्। अपन्थानं तु गच्छन्तं, सोदरोऽपि विमुञ्चति ।। જે ન્યાયપ્રવૃત્ત હોય, તેને તિર્યચો પણ સહાય કરે છે અને જે ઉન્માર્ગે જાય એને સગો ભાઈ પણ છોડી દે છે. @ सूक्तोपनिषद् . ४७ क्षान्तं न क्षमया गृहोचितसुखं, त्यक्तं न सन्तोषतः, सोढा दुःसहशीतवाततपनाः, क्लेशान्न तप्तं तपः। ध्यातं वित्तमहर्निशं नियमित प्राणैर्न शम्भोः पदं, तत्तत्कर्म कृतं यदेव मुनिभि स्तैस्तैः फलैर्वञ्चिताः।। સહન કર્યું પણ ક્ષમાથી નહીં. ગૃહોચિત સુખ છોડ્યું પણ સંતોષથી નહીં. કાયક્લેશથી દુ:સહ ઠંડા પવનો ને સૂરજને સહન કર્યા, પણ તપ ન તપ્યું. દિવસ-રાત સંપત્તિનું ધ્યાન કર્યું, પણ प्रोन नियमित- मे रीने शिवपEk ध्यान न यु. हाय... रे મુનિઓએ કર્યું, તે તે કાર્ય અમે પણ કર્યું, પણ તેના તે તે મહાન ફળોથી અમે વંચિત થઈ ગયાં. उदीरितोऽर्थः पशुनाऽपि गृह्यते, हयाश्च नागाश्च वहन्ति पण्डिताः। अनुक्तमप्यूहति पण्डितो जना, परेगितज्ञानफला हि बुद्धयः।। કહેલો અર્થ તો પશુઓ પણ સમજે છે. ઘોડાઓ અને હાથીઓ પણ નિપુણ થઈને જવાબદારી વહન કરે છે, પંડિત જન નહીં કહેલું પણ સમજી જાય છે. બીજાના ઈંગિત પરથી જ્ઞાન થઈ જાય છે એ જ બુદ્ધિનું વાસ્તવિક ફળ છે. • न्याय साहसी . स्वामिनां निन्दनं श्रुत्वा, ये न यान्ति त्वरान्विताः। स्थानान्तरमप्रतिष्ठाः, तेऽपि स्युः पापयोनयः।। જેઓ સ્વામિઓની નિંદા સાંભળીને ત્યાંથી તરત જ જતા રહેતા નથી તેઓ ક્યાંય પ્રતિષ્ઠા પામતા નથી, અને પાપીઓ જે ગતિમાં જન્મ લે ત્યાં જન્મ લે છે. सामृतैः पाणिभिः घ्नन्ति, गुरवो न विषोक्षितैः। लालनाश्रयिणो दोषा स्ताडनाश्रयिणो गुणाः।। ગુરુઓ અમૃતમય હાથોથી મારે છે, વિષભર્યા હાથોથી નહીં. લાડ લડાવવામાં દોષો છે અને માર મારવામાં ગુણો છે. __[27]

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50