Book Title: Suktopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ -सूक्तोपनिषद् - @सूक्तोपनिषद् - - २९ धर्म एव हतो हन्ति, धर्मो रक्षति रक्षितः ।।३-३१३-१२८।। હણાયેલો એવો ધર્મ જ હણે છે અને રક્ષણ કરાયેલો એવો ધર્મ જ રક્ષણ કરે છે. न हि सञ्चयवान् कश्चिद्, दृश्यते निरुपद्रवः ।।३-२-४८।। સંચય (ઘન આદિનો પરિગ્રહ) કરનાર કોઈ નિરુપદ્રવ દેખાતું नथी. ( सं16 52 मे थोर वगेरेथी मने 6पद्रवो पामे छे.) न कालो दण्डमुद्यम्य, शिरः कृन्तति कस्यचित् । कालस्य बलमेतावद्, विपरीतार्थदर्शनम् ।। કાળ રુઠે એટલે એ કાંઈ દંડ લઈને કોઈનું માથું કાપી નાખતો નથી. કાળનું બળ તો એટલું જ છે કે એ વિપરીત અર્થનું દર્શન रावे छे. नापृष्टः कस्यचित् ब्रूयान्, नाप्यन्यायेन पृच्छतः। ज्ञानवानपि मेधावी, जडवत् समुपाविशेत् ।।१२-२८७-३५।। કોઈએ પૂછ્યું ન હોય તો કાંઈ કહેવું નહીં, અને જે અન્યાયથી પૂછે તેને પણ કાંઈ કહેવું નહીં. આવા સમયે પોતે જ્ઞાની હોય, તો પણ મેધાવીએ અજ્ઞની જેમ રહેવું જોઈએ. न स क्षयो महाराज !, या क्षयो वृद्धिमावहेत्। क्षयः स त्विह मन्तव्यो, यं लब्ध्वा बहु नाशयेत् ।।५-३९-७ ।। હે મહારાજ ! જે ક્ષય વૃદ્ધિ કરે એ વાસ્તવમાં ક્ષય નથી, પણ જે વસ્તુને મેળવીને ઘણી વસ્તુનો નાશ કરે, એને ક્ષય માનવો જોઈએ. नास्ति रागसमं दुःखं, नास्ति त्यागसमं सुखम् ।।१२-३२९-६।। રાગ સમાન કોઈ દુઃખ નથી, અને ત્યાગ સમાન કોઈ સુખ नथी. बुद्धिमान् वृद्धसेवया ।।३-३१३-४८।। વૃદ્ધ-ગુરુજનોની સેવાથી બુદ્ધિમાન બને છે. न सा सभा यत्र न सन्ति वृद्धाः ।।५-३५-५८ ।। જ્યાં વૃદ્ધપુરુષો ન હોય તે સભા નથી. ब्रह्महत्याफलं तस्य, यः कृतं नावबुध्यते ।।७-१८३-२८ ।। જે કૃતજ્ઞ થતો નથી, તેને બ્રહાહત્યાના પાપનું ફળ મળે છે. [181

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50