Book Title: Sudharmo Padeshamrutsar Author(s): Kunthusagar Publisher: Vardhaman Parshwanath Shastri View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાર सुधर्मोपदेशामृतसारोयं विश्वशांतये ॥ लिख्यते स्वात्मनिष्ठेन सूरिणा 5थुसिंधुना ॥ ३ ॥ અર્થ–પિતાના આત્મામાં હંમેશાં લીન રહેવાવાળો હું કંધુસાગર આ સર્વ સંસારી ને શાંતિ પ્રાપ્ત કરાવવા . તે માટે આ સુધર્મોપદેશામૃતસાર નામનો ગ્રંથ લખું છું. આ ગ્રંથમાં જે કઈ વર્ણન કરવામાં આવેલું છે, તે આચાર્યશ્રી સુધર્મસાગર સ્વામીના ઉપદેશરૂપી અમૃતને સારજ સમજવો જોઈએ. તેથી જ આ ગ્રંથનું નામ શ્રીમુધર્મોપદેશામૃતસાર રાખવામાં આવેલું છે. न-भावशुद्धविना स्यानो ! वैराग्यं सफलं न वा । અર્થહે ગુરે ! આ સંસારમાં પરિણામની શુદ્ધિ વિના મેક્ષરૂપી ફળ આપવાવાળા વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકે છે કે નહિ ? उत्तर --वैराग्यस्य समुत्पत्तिवृद्धिश्च सफला कदा । भावशुद्धविना न स्याद्भावशुद्धिस्ततः परा ॥ ४ ॥ અર્થ– આ સંસારમાં પરિણામોની શુદ્ધિ વિના મોક્ષરૂપી ફળ આપવાવાળી વિરાગ્યની ઉત્પત્તિ અને વૈરાગ્યની આ વૃદ્ધિ કદી થઈ શકતી નથી. તેથી કહેવું જોઈએ કે વૈરાગ્ય ઉત્પન્ન થવામાં પરિણામેની શુદિ એજ મુખ્ય કારણ છે. હવે ભાવશુદ્ધિ કેવીરીતે થાય છે તે કહેવામાં આવે છે – #– માવઢિા જયં થા! જરા જ્ઞાતિના ? અર્ધા–હે ભગવાન ! આ સંસારી જીના સ્વભાવથી જ થવાવાળી પરિણામની વિશદ્ધિ કેવીરીતે પ્રાપ્ત થઈ શકે છે? |૨ ૩ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 130