________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર
सुधर्मोपदेशामृतसारोयं विश्वशांतये ॥
लिख्यते स्वात्मनिष्ठेन सूरिणा 5थुसिंधुना ॥ ३ ॥
અર્થ–પિતાના આત્મામાં હંમેશાં લીન રહેવાવાળો હું કંધુસાગર આ સર્વ સંસારી ને શાંતિ પ્રાપ્ત કરાવવા . તે માટે આ સુધર્મોપદેશામૃતસાર નામનો ગ્રંથ લખું છું. આ ગ્રંથમાં જે કઈ વર્ણન કરવામાં આવેલું છે, તે આચાર્યશ્રી
સુધર્મસાગર સ્વામીના ઉપદેશરૂપી અમૃતને સારજ સમજવો જોઈએ. તેથી જ આ ગ્રંથનું નામ શ્રીમુધર્મોપદેશામૃતસાર રાખવામાં આવેલું છે.
न-भावशुद्धविना स्यानो ! वैराग्यं सफलं न वा ।
અર્થહે ગુરે ! આ સંસારમાં પરિણામની શુદ્ધિ વિના મેક્ષરૂપી ફળ આપવાવાળા વૈરાગ્ય પ્રાપ્ત થઈ શકે છે કે નહિ ?
उत्तर --वैराग्यस्य समुत्पत्तिवृद्धिश्च सफला कदा ।
भावशुद्धविना न स्याद्भावशुद्धिस्ततः परा ॥ ४ ॥
અર્થ– આ સંસારમાં પરિણામોની શુદ્ધિ વિના મોક્ષરૂપી ફળ આપવાવાળી વિરાગ્યની ઉત્પત્તિ અને વૈરાગ્યની આ વૃદ્ધિ કદી થઈ શકતી નથી. તેથી કહેવું જોઈએ કે વૈરાગ્ય ઉત્પન્ન થવામાં પરિણામેની શુદિ એજ મુખ્ય કારણ છે.
હવે ભાવશુદ્ધિ કેવીરીતે થાય છે તે કહેવામાં આવે છે –
#– માવઢિા જયં થા! જરા જ્ઞાતિના ? અર્ધા–હે ભગવાન ! આ સંસારી જીના સ્વભાવથી જ થવાવાળી પરિણામની વિશદ્ધિ કેવીરીતે પ્રાપ્ત થઈ શકે છે?
|૨ ૩
For Private And Personal Use Only