________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
વિદ્વદ્વર્ય આચાર્ય શ્રી ૧૦૮ કુંથુસાગરેજી મહારાજ વિરચિત
સુધર્મોપદેશામૃતસાર
મંગલાચરણ जितन्द्रियान जिनान् नत्वा सिद्धान् स्वर्मोक्षदायकान् ॥
आचार्यपाठकान् साधून् स्वानन्दस्वादकान् सदा ॥१॥
અર્થ– (ગ્રંથર્તા) સર્વ ઇન્દ્રને જીતવાને લીધે સર્વ પદાર્થને જાણવાવાળા અરહંત દેવને પહેલ તે પહેલા નમરકાર કરૂ છું. પછી સ્વર્ગ મેક્ષ આપવાવાળા સિદ્ધ પરમેષ્ટીને નમસ્કાર કરું છું અને હંમેશ પિતાના આત્મિક
આનંદમાં રસ લેવાવાળા આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓને નમસ્કાર કરું છુ. | ભાવાર્થ-આ પાંચ પરમેષ્ટી જ સંસારમાં મંગલરૂપ છે. સર્વોત્તમ છે અને સમસ્ત છના શરણરૂપ છે. આ છે તેથી ગ્રંથ શરૂ કરતાં સૌથી પહેલાં તેમને જ નમસ્કાર કરું છું. | ૧ |
भक्त्या समन्तभद्रादीन् स्याद्वादरसिकांस्तथा ॥
नत्वा शान्तिसुधर्मों च दीक्षाशिक्षाप्रदी वरी ॥ २॥ અર્થ–પછી હું સ્યાદાદસિદ્ધાંતના અત્યંત રસિક એવા સમતભદ્ર વગેરે સર્વ આચાર્યોને ભક્તિપૂર્વક નમરકાર કરું છું અને પછી હું મારા દીક્ષાગુરુ શ્રેષ્ઠ આચાર્ય શ્રી શાંતિસાગરજીને નમસ્કાર કરું છું તથા વિદ્યાગુરુ શ્રેષ્ઠ 8 આચાર્ય શ્રીસુધર્મસાગરજીને નમરડાર કરું છું.
For Private And Personal Use Only