________________
૧.
૨.
૩.
સ્વરાન્ત સેટ્
૧.
૨.
૩.
પાઠ - ૧૩
ગણકાર્ય રહિતકાળ
A - પરોક્ષ ભૂતકાળ ભૂમિકા
પરોક્ષ ભૂતકાળ એવું બતાવે છે કે ક્રિયાને બહુ વખત થઈ ગયો છે, અથવા તો કહેનાર માણસે તે ક્રિયા થતી જોઈ નથી.
સામાન્ય રીતે આ કાળ ઘણા પ્રાચીન સમયની કથા કહેવા માટે વપરાય છે. વળી, પહેલા પુરુષમાં બોલનારે જે વાત બેશુદ્ધિમાં કરી હોય અથવા તો તે કોઈ વાત ઉંધું બોલી છુપાવવા માગતો હોય તો તે બતાવવામાં વપરાય છે.
સે, અનિટ્, વેટ્ ૧. સેટ્
૧.
અનેક સ્વરી તમામ ધાતુઓ સેટ્ છે.
દીર્ઘ ૐ અને તૢ કારાંત ધાતુઓ સેટ્ છે.
યુ, રુ, ક્ષુ, શી, નુ, નુ, ક્ષુ, fa, ડી, ત્રિ, વૃ અને વૃ (ગ.૯/૫, પરૌં.) આ એક સ્વરી ધાતુઓ સેટ્ છે.
સામાન્યથી સેટ્ ધાતુને પ્રત્યયો લગાડતા પૂર્વે રૂ લગાડવામાં આવે છે.
૪.
વ્યંજનાન્ત સેટ્
વ્યંજનાન્ત અનિટ્ કારિકામાં બતાવેલા ધાતુઓ સિવાયના બીજા વ્યંજનાન્ત ધાતુઓ સે છે.
૨. અનિટ્
સ્વરાન્ત અનિટ્
૧. સ્વરાન્ત સે નિયમ ૩ અને સ્વરાન્ત વેનિયમ ૧ના ધાતુઓ સિવાયના તમામ એકસ્વરી ધાતુઓ અનિટ્ છે.
જ્જુ સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા ૧૦૫ પાઠ - ૧૩