________________
અત્ત પરિષ્ઠો મચાવનગૃો આ વિક્ષિતસ્ય વામોર્વિવાદ સમાસ રૂતિ પ્રશ્ન - ૨ ગુજરાતીનું સંસ્કૃત કરો. ૧. જયારે કાલયનો નેતા માર્યો ગયો (જૂ કર્મણિ), ત્યારે તેઓઝનુનથી લડ્યા (યુ),
પરંતુ દેવોએ તેમને અંતે વશ કર્યા (નિ). ૨. પછી તેઓ માંહોમાંહે સલાહ લેવા ભેગા થયા (મજૂ અથવા મર્જ ) અને
વિશ્વનો નાશ કરવાનો ઠરાવ કર્યો (નિસ્+વિ). ૩. એ કાર્ય માટે બ્રાહ્મણ અને ઋષિઓનો નાશ કરવો એજ ઉત્તમ ઉપાય છે એમ ધાર્યું
(મન), કારણ કે તેઓ ધર્માદિ ક્રિયાઓ (૫,૬) તેમજ યજ્ઞાદિ કરતા હતા (તન્
અથવા મી + દ), તેને લીધે વિશ્વ ટકી રહ્યું હતું (આ + શિ, ગવ + (નવું) ૪. તેથી તેઓ દરીયામાં છૂપાઈ રહ્યા (U+ છે), અને રાતે બહાર નીકળી (૨) ઘણા
બ્રાહ્મણોને મારી નાંખ્યા, અને બધા માણસોને દુઃખ દેવા માંડ્યું (પી ). ૫. વસિષ્ઠ, ભાર્ગવ અને બીજા ઋષિઓના આશ્રમોનો ઘાણ કાઢ્યો (સવ + સાદું
પ્રેરક) અને તેમાં કોઈ રહે નહિ એવું કર્યું છે અને પછી તેને બાળી નાંખ્યા
(૯). ૬. કોઇપણ યજ્ઞ કરતું ન હતું (ચ) અને દેવો ડર્યા (પી કે ત્ર). ૭. તેમને આ કોણ કરતું હતું તેની ખબર ન હતી (ા) અને તેથી વિષ્ણુ પાસે ગયા
(૩ + મમ્) અને તેની સહાય માંગી (યા). ૮. વિષ્ણુએ તેમને કહ્યું (વ, રક્ષ) કે કાલેય નામના રાક્ષઓએ રાત્રે આ કર્યું છે
અને દિવસે દરીયામાં છૂપાઈ રહે છે. ૯. તેણે તેમને અગમ્ય પાસે જઈ દરીયો પી જવા વિનંતિ કરવા કહ્યું (આ + વિશ). ૧૦. દેવો તે ઋષિ પાસે ગયા (૩૫ + રૂ) અને તેને પ્રણામ કર્યા (y + 1), અને
તેની શક્તિની પ્રશંસા કરી (તુ કેv + શં). ૧૧. તેમણે તેમના આગમનનું કારણ પૂછ્યું તો . ૧૨. તેઓએ કહ્યું (થ) અને અગમ્ય દરીયા પાસે ગયા (થા) અને દેવો તેમની
પાછળ ગયા છે, મનુ + યા) તે દરીયો પી ગયા () અને કાલેયને તેમની
સંતાવાની જગ્યામાંથી બહાર ખેંચી કાઢ્યા (મી +). ૧૩. પછી લડાઈ થઈ (સમ્+ + પ) અને દેવોએ તેમને મારી નાંખ્યા (ન). દા. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા દશા ૧૩૨ કાલિ પાઠ - ૧૪ ZE