________________
પાસે પોતાનું માથું પણ કપાવે છે (છ) તે અદષ્ટ જ છે. ૧૧. બાપે પોતાની છોકરીને સારી ચાલના, ઉંચા કુળના, સારી કેળવણીવાળા
માણસને પરણાવવી જોઈએ (પર + ની, વિ + વદ્દ, દ્ + વ૬). ૧૨. આ છોકરાએ જે શ્લોકો ગાયા છે તે હું જ્યારે મારી પ્રિયા અને લક્ષ્મણ સાથે
પ્રગ્નવણ પર્વતના શિખર પર રહેતો હતો તે સમય યાદ દેવડાવે છે (). ૧૩. સૌષધનના યજ્ઞમાં શ્યાપોં ગયા અને વેદીની અંદર આસન લીધા ત્યારે રાજાએ
તેને આસન પરથી ઉઠાડી મૂકવા પોતાના માણસને હુકમ કર્યો, તેઓએ તે પ્રમાણે તેમને ઉઠાડી મૂક્યા. તેમને ઉઠાડી (૩+સ્થા) મૂક્યા ત્યારે તેઓએ મોટેથી બૂમ પાડી.
જ
વિષય વિશ્વવંદ - વિષયો જગતને ઠગનાર છે.
જ્જ
ૐ
ભવના મવનાશિની - ભાવના ભવનો છેદ કરનારી છે.
%
જ્જ
ન ર થ રાપર - દયાથી બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી.
જીં
%
હિંસા પરમો ધર્મ - અહિંસા એ મહાન ધર્મ છે.
જ્જ
Egg સુ. સં. મદિરાન્તઃ પ્રવેશિકા - ૨૨૧ IEEEEE પાઠ - ૨૧ ફE