________________
..
૯.
૧.
૨.
क्षुभ्
द्युत्
ध्वंस्
भ्रंश्
रुच्
ખળભળવું
પ્રકાશવું
નાશ પામવું
પડવું
પ્રકાશવું
वृध्
शुभ्
स्यन्द्
स्रंस्
स्विद्
વધવું
પ્રકાશવું, સ્વચ્છ દેખાવું
પડવું, વહેવું
નીચે પડવું
પરસેવો થવો
(A) fશ્વ વિકલ્પે ત્રીજા અને પાંચમા પ્રકારનો છે.
(B) બીજા ધાતુઓ ચોથા અને પાંચમા પ્રકારના અનિ-સેટ્ હોય તે મુજબ થાય છે.
(C) જ્યારે નિમ્ નો અર્થ ‘ભેટવું’ એવો થાય છે ત્યારે તે સાતમા પ્રકારનો છે.
નિયમ ૮ માં આપેલા જે ધાતુઓ આત્મનેપદી છે તે આત્મનેપદમાં ચોથા અને પાંચમા પ્રકારના પણ છે.
ત્રીજો પ્રકાર
દશમા ગણના અને પ્રેરક રૂપ થયેલા ધાતુઓના આ કાળના રૂપો આ પ્રકાર મુજબ થાય છે. આ પ્રકાર ઉભયપદી છે.
(A) દશમા ગણના તથા પ્રેરક ધાતુના અંગમાંથી અય લોપાય છે. (B) ઉપાન્ય સ્વર હસ્વ થાય છે.
(C) ધાતુની દ્વિરૂક્તિ સામાન્ય નિયમ પ્રમાણે થાય છે.
(D) જો ધાતુમાં દ્વિરૂક્ત થયેલા સ્વરયુક્ત વ્યંજનની પછીનો સ્વર યુક્ત
વ્યંજન ઇસ્વ હોય અને જોડાક્ષ૨ને લીધે પણ દીર્ઘ ન હોય તો દ્વિફક્ત વ્યંજનના
ウッ
અ નો રૂ થાય છે.
(E) સ્વર સામાન્ય રીતે હસ્વ હોય અને જોડાક્ષરને લીધે દીર્ઘ ન હોય તો દીર્ઘ થાય છે.
(F) આવા તૈયા૨ અંગને અ લગાડી બીજા પ્રકાર પ્રમાણે હ્ય. ભૂ. કા. ના પ્રત્યયો લગાડવા.
દા.ત. P = માવય (પ્રેરક) = (A) પરથી માવ્ = (B) પરથી મક્ = જ્જુ સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા ના ૨૨૬
પાઠ - ૨૨