________________
१३. भूरिधनमादित्सुना बलेनानुगम्यमानः शरदारम्भे दिगन्ताञ्जिगीषु रघुरयोध्यायाः
પ્રતિસ્થા १४. बटुमुपनिनीषुराचार्यः स्वाधिकारसिद्धये कृच्छ्वयं कुर्यात् । ૧૫. રાગદંપ્રવિવિષિકુમારો હારિ:સારિતો વિનીતૈપાલૈ. ૧૬. માત્મનઃશને વિયિષજ્યના મહાન્ત તમનૃત્યન્ા ૧૭. અર્થયને તિરાનો તારી યિયક્ષવા
अर्थापयत्यसौ सम्यग् दुर्बुद्धं वैदिकं वचः ॥ પ્રશ્ન-૨. ગુજરાતીનું સંસ્કૃત કરો. ૧. કૂતરો મરવામાં છે (૬), તેને છેડો નહિ. ૨. ઝાડની ડાળીને નમાવવાની ઈચ્છા કરીને (નપ્રેરક) તેણે હાથ ઉંચો કર્યો. ૩. ઘણું સખત તોફાન ચઢી આવ્યું, સૂર્ય દેખાતો બંધ થયો, અને જાણે પવન બધા
ઝાડોને મૂળમાંથી ઉખેડી નાંખવા માંગતો હોય (દ્ + મૂળ) અને બધા ઘરનો
નાશ કરવા ઈચ્છતો હોય એવું લાગ્યું (મ). ૪. હજારો વર્ષ સુધી વિશ્વામિત્રે તપશ્ચર્યા કરી અને ત્યાં સુધીમાં તેનું બધું કાઠું બ્રહ્મના
તન્માત્ર તત્ત્વથી દીપિત થયું અને પોતાના અદૂભૂત તેજથી આખી સૃષ્ટિને બાળી
નાંખવાની તૈયારીમાં હોય એમ દેખાયું (૨). ૫. પોતાના સગા પોતાની સાથે લડવાને તૈયાર (યુ) જોઈને તેનું મોં ફીકું પડ્યું. ૬. આ છોકરું ઉંઘવામાં છે (સ્વ), ઘોડીયામાં સુવાડો અને તેને ઝુલાવી ઉંઘાડો. ૭. એક માણસ બારણે ઉભો છે, જરૂરના કામ માટે તમારી સાથે બોલવા ઈચ્છે છે . (). ૮. જે આ સંસાર બંધનથી મુક્ત થવા ઈચ્છે છે, (મુતેણે તત્ત્વદર્શી પાસે જવું,
બ્રહ્મને ઓળખી તેનું ધ્યાન ધરવું. ૯. જે પુનર્વિવાહનો રિવાજ ચલાવવા માંગે છે (y + વૃત પ્રેરક) તેણે તે કામ
એકદમ શરૂ કરવું, વિવાદનો વખત ગયો છે. ' ૧૦. તે લડાઈમાં એક સિપાઈ હતો અને તે ઘાયલ થવાથી ઘણી જ તરસથી પાણી ( પીવાની ઈચ્છાથી) (1) પીડાયો.
. ૧૧. પોતાની તલવારથી ધૃષ્ટકેતુ એક ઋષિને પોતાનો શત્રુ જાણી મારવા જતો હતો | (wહ્યું ત્યારે મેં તેને હાથથી પકડ્યો. બ્લિક સુ. સં. મદિરાન્તઃ પ્રવેશિકા ! ૨૬૧ ૨૪ પાઠ - ૨૫ જુ