________________
39. नाधर्मश्चरितो लोके सद्यः फलति गौरिव । शनैरावर्तमानस्तु कर्तुर्मूलानि कृन्तति ॥
પ્રશ્ન - ૨ ગુજરાતીનું સંસ્કૃત કરો.
૧.
જ્યારે ભરતનો રાજ્યાભિષેક થયો ત્યારે તેણે બ્રાહ્મણોને સો સો ગાયો આપી. દીર્ઘતમસે તેને તે આપતાં (વત) દીઠો.
ઉત્તર (વર્) ના લોકોએ ગુલામગિરિને અમાનુષિક ગણી અને દક્ષિણ પ્રાન્તના (અવાર્) લોકોની સાથે તેને મૂળમાંથી કાઢી નાંખવા લડ્યા.
૩. ઉશનસ્ (ક્શનસ્) અસુર લોકોનો અને બૃહસ્પતિ સુરલોકોનો ગુરુ હતો. રાજનીતિના કેટલાંક પુસ્તકો મળે છે તેના તેઓ પ્રખ્યાત લેખકો ગણાય છે. ૪. તેમણે ટેકરી ખોદવી શરૂ કરી અને તે કામ ઘણા દિવસે (અન્ ત્.) પૂરૂં કર્યું. ગામના પટેલને (ગ્રામળી) સેનાપતિએ પૂછ્યુંકે મારા લશ્કરને દાણા આપીશ? ૬. ચિત્રકૂટ પાસે જે ઝુંપડું છે, તે ત્યાં બાજુમાં રહેતા જોગીઓએ (પરિવ્રાન) બાંધ્યું
૫.
છે.
૨.
૭. સ્ત્રીઓ (સ્ત્રી) છોકરા ઉછેરશે અને પુરુષો (પુંસ) મહેનત મજુરીથી પૈસા ભેગા કરશે.
૮.
ઈન્દ્રથી (વૃંત્રનું કે મયવન દિલીપનો ઘોડો એક વખત હરણ કરાયો હતો. ૯. પ્રારંભે પાણી (અપ્) જ હતું. આ પાણી પર સ્વયંભૂ (સ્વયંમ્) બ્રહ્મા દેખાયા અને તે સ્વયંભૂથી આ સર્વ વસ્તુઓ રચાઇ
૧૦. તે આંખે (અક્ષિ) કાણો છે.
૧૧. કુંદલતાના ફુલોમાંનું મધ મધમાખોથી પીવાયું (મધુત્તિ). ૧૨. હાથીના હાડકાંની (અસ્થિ) મૂર્તિઓ બનાવાય છે.
૧૩. સત્ય માર્ગે (થિનો ચાલનારની ચઢતી થાય છે. ૧૪. ગ્રીસમાં બે ટેકરીઓ છે તે કુતરાના (અન્ન) માથા કહેવાય છે.
૧૫. ગરીબોને પૈસા આપવાને તારા ધણીથી (તિ) તને હુકમ કરાયો છે. ૧૬. તેનો ગોઠીયો (વિ) કાશી ગયેલો હોવાથી તે અહિં એકલો રહે છે. ૧૭. ઝંદ ભાષાના ધર્મ પુસ્તકોમાં અર્યમનનું નામ છે.
૧૮. આ પુસ્તકોમાંનું ગમે તે એક (ઘુત્તમ) મને આપો.
૧૯. વેદ બોલતા બ્રાહ્મણો વરસાદમાં ૐ ૐ કરતા દેડકા (વળમૂ) જેવા છે.
ને સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા
૧૬૬