________________
દા.ત. મૃત્યુ = પ્રીયમ્ । પ્રતિષ્ઠ ।
૪. સ્થૂલ, ટૂર, હક્વ, ક્ષિપ્રા અને ક્ષુદ્ર માં,
(A) અન્ય સ્વર સહિત વ્યંજન લોપાય છે તથા યુવન્ માં વન્ નો લોપ થાય છે (B) અને આ લોપ થયા પછી અન્ય સ્વર અને ઉપાત્ત્વ હસ્વ સ્વરનો ગુણ થાય છે. દા.ત. સ્થૂલ = થવીયમ્ । સ્થવિષ્ઠ । યુવન્ = ચવીયમ્ । વિષ્ઠ ।
=
૫. મત્ – વત્ વગેરે સ્વામિત્વદર્શક પ્રત્યયો લાગી વિશેષણ બન્યા હોય તો યસ્ – ઇ લાગતા પૂર્વે તે પ્રત્યય લોપાય છે.
દા.ત. વનવત્
=
: વલીયમ્ । વૃત્તિષ્ઠ ।
૬. (A) ફૈચત્ અંતવાળાના પું.નપું. રૂપ શ્રેયસ્ જેવા અને સ્ત્રી. રૂપ હૂઁ લગાડી નવી જેવા થાય છે.
(B) ૪ અંતવાળાના પું.રૂપ રામ જેવા અને સ્ત્રી. રૂપ આ લગાડી માના જેવા થાય છે
૧. (B) તર – તમ
૧.
આ બંને પ્રત્યયો વિશેષણ, નામ, અવ્યય અને ક્રિયાપદને લાગે છે. કેટલીક વાર તે પ્રત્યયના સ્થાને તાત્ – તમામ્ પ્રત્યય પણ લાગે છે.
દા.ત. નયુ = નયુતર । નયુતમ । પતિ = પન્નતિતામ્। પતિતમામ્।
૨.
તત્ – તમ અંતવાળા નામના પું. રૂપો રામ ની જેમ, સ્ત્રી. આ લગાડી માતા ની જેમ અને નપું. વન ની જેમ થાય છે.
૨. સ્વામિત્વ દર્શક પ્રત્યય
૧. મૂળ શબ્દે બતાવેલી વસ્તુનું સ્વામિત્વ બતાવનારા સાધિત રૂપો પ્રકૃતિને (મૂળ શબ્દને) મન્ લગાડવાથી થાય છે.
દા.ત. ઘી (બુદ્ધિ) = શ્રીમત્ । (બુદ્ધિવાળો)
૨. જો પ્રકૃતિને અંતે મ્ કે અ (હસ્વ કે દીર્ઘ) હોય અથવા બેમાંથી એકપણ ઉપાંત્યે હોય તો આ પ્રત્યયમાં મેં નો વ થાય છે.
દા.ત. ઘન (પૈસા) = ધનવત્ । (પૈસાવાળો)
સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા ૧૭૮
પાઠ - ૧૮