________________
૧.
ર.
૩.
પાઠ ૨૦
સમાસ
બહુવ્રીહિ અને અવ્યયીભાવ ભૂમિકા
(A) બહુવ્રીહિ સમાસમાં સામાન્યથી બે પદો હોય છે અને તે સમાસ બીજા કોઈપણ પદનું વિશેષણ જ હોય છે, અને તેથી જ આ સમાસને અન્યપદ પ્રધાન સમાસ પણ કહે છે.
દા.ત. મહાવાદુક રામ: – મોટા હાથવાળો રામ.
(B) કર્મધારય સમાસ નામ અવયવ વિશેષણ હોય છે. જ્યારે બહુવ્રીહિ વિશેષણ જ હોય છે પણ જ્યારે તે કર્મધારય હોય ત્યારે તે નામ છે અને તેનો અર્થ ‘મોટો બાહુ’ એવો થાય છે, પણ જ્યારે તે બહુવ્રીહિ હોય ત્યારે તે વિશેષણ જ છે અને તેનો અર્થ ‘જેના બાહુઓ મોટા છે તે’ એમ થાય. એટલે કે કર્મધારયમાં જે અર્થ થતો હોય ‘તે વાળો’ એવો અર્થ વધારામાં બહુવ્રીહિમાં થાય છે.
(A) બહુવ્રીહિ સમાસ વિશેષણ હોવાથી સામાન્ય રીતે વિશેષ્ય પ્રમાણે તેના જાતિ-વચન થાય છે.
(B) આ સમાસના આઠ પ્રકાર છે.
૧. સમાનાધિકરણ, ૨. વ્યકિરણ, ૩. ઉપમાન, ૬. સહ, ૭. સંખ્યા અને, ૮. દિગ્
૪. નસ્, ૫. પ્રાદિ,
દ્વન્દ્વ, તત્પુરુષ, બહુવ્રીહિ અને અવ્યયીભાવ આ ચાર સમાસો ઉપરાંત પણ કેટલાક સમાસના પ્રયોગ આવે છે. જેઓની સિદ્ધિ વ્યાકરણમાં જુદા-જુદા ઘણા નિયમોથી કરવામાં આવે છે. બધા પાઠક સરળ રીતે સમજી શકે તે માટે તેના ચાર વિભાગ પાડવામાં આવે છે. તેની સમજુતિ આ પાઠના પ્રકીર્ણ સમાસમાં ઉમેરવામાં આવી છે.
૧. અલ્ફ્, ૨. નિત્ય,
૩. પૃષોદરાદિ અને નિયમો
૪. સુસુપ્.
૩. બહુવ્રીહિ સમાસ
૧
આ સમાસના વિગ્રહમાં વિશેષ્યની જાતિ-વચન પ્રમાણે પ્રથમા અને સંબોધન જ્જુ સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા
૨૦૨
પાઠ - ૨૦