________________
બ્રૂયા
૨૨. લીવનાય મનુન્મનામિદ ગ્રામ્યતામથ વાપિ સ પ્રમુઃ । त्वादृशो भवति भाग्ययोगतो वेत्ति यः सदसतां यदन्तरम् ॥
પ્રશ્ન-૨ ગુજરાતીનું સંસ્કૃત કરો.
૧. દશરથની ત્રણ સ્ત્રીમાં કૌશલ્યા સૌથી મોટી (વૃદ્ધ)અને કૈકેયી સૌથી નાની હતી.
(યુવન)
૨.
સીતાની શરીરની આકૃતિ દ્રૌપદી કરતાં વધારે નાજુક (તનુ) હતી. ૩. મોટું ( વદુ ) નાનાની (નપુ) બરાબર થાય એ અર્થ વગરનું છે. દોડવામાં સર્વ પ્રાણીઓમાં ઘોડો સૌથી વધારે ઝડપવાળો છે (આશુ). ૫. સદ્ગુણી (સત્તુળ, પુણ્ય)સુખી છે (સુહ), અને માનને યોગ્ય છે. ૬. સત્યભામા કરતાં રૂક્મિણી કૃષ્ણને વધારે પ્રિય હતી (પ્રિય).
૪.
૭.
જ્યારે માણસ વધારે દુર્ભાગી હોય ત્યારે તેના સગા પણ દુશ્મન જેવા (વિપક્ષ)
થાય.
જેની પાસે પૈસો (વસુ), હીમ્મત (ધૈર્ય), કીર્તિ (યશસ્, વ્હીતિ) કે જમીન (ભૂમિ) હોય તેને શું કહેવાય ?
૯. બધા એક મનના થાઓ ( ચિત્ત) અને આ જાળ લઈને ઉડી જાઓ.
૧૦. દેવોમાં ઈન્દ્ર સૌથી વધારે પ્રતાપી (ઓસ્વિન્) ને સૌથી વધારે બળવાન (વૃત્તિનું) હતો તેથી તેનો રાજ્યાભિષેક કર્યો.
૮.
૧૧. ટીકાકારથી મૂળ ફકરાનો અર્થ સ્પષ્ટ કરાય છે (વિશ), અને કેટલીકવાર ગુંચવણ ભરેલો કરાય છે (જૂન).
૧૨. તે વખતની બધી સ્ત્રીઓમાં દમયન્તી સૌથી વધારે સુંદર (ચાર) હતી અને પોતાના સ્વામીને આસક્ત હતી (અનુત્ત્ત, મત્ત).
૧૩. સ્નેહથી તારું હૃદય આ ક્ષણે પીગળ્યું છે (વ).
૧૪. સાધારણ બળદો કરતાં ઝુંસરીએ જોડેલા વધારે જાડા (પીવ) હોય છે.
૧૫. હે સીતા ! તારા (ત્વટ્) જેવી આવી શુદ્ધ, સાદી, પ્રેમી (અનુવાન, ય)સ્ત્રી બીજી કોઈ નથી અને મારા જેવો (મદ્ આવો દયાહીન અને કૃતઘ્ન મનુષ્ય બીજો કોઈ નથી.
જ્જુ સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા
૧૮૪
પાઠ - ૧૮