________________
प्रारब्धस्यान्तगमनं द्वितीयं बुद्धिलक्षणम् ॥
૧૭. નટે મૃતે પ્રદ્રષિતે વસ્તીને = પતિતે પતી
पञ्चस्वापत्सु नारीणां पतिरन्यो विधीयते ॥ ૧૮. તિ: એઓર્થોટી = યાનિ નોમાનિ માનવે । तावत्कालं वसेत्स्वर्गं भर्तारं यानुगच्छति ॥
પ્રશ્ન - ૨ ગુજરાતીનું સંસ્કૃત કરો.
૧. તે મહિનાની ૨૭મી તારીખે પંડિતોની સભા ભરાઇ હતી.
૨. તે વખતે નવ્વાણું માણસોની પરીક્ષા લેવાઇ હતી, તેમાંથી ચોપ્પન માણસો વ્યાકરણમાં સારા વિદ્વાન માલુમ પડ્યા.
૩. પંડિતો કહે છે કે અઢાર પુરાણો છે અને ચોવીસ સ્મૃતિઓ છે.
૪. પહેલા ત્રણ વેદ હતા. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ પછીથી ચાર થયા. હાલ યજુર્વેદની બે મુખ્ય શાખાઓ છે.
૫.
૬. મનુસ્મૃતિના બાર અધ્યાય છે અને સાતમામાં રાજાઓના ધર્મ ગણાવ્યા છે. ૭. આસો માસની શુક્લપક્ષની દશમીએ દક્ષિણમાં લોકો અરસપરસ શમીના પાંદડા, તે સોનું છે એમ કહી આપે છે.
૮. પાંચે પાંડવોથી સર્વે શત્રુઓ માર્યા ગયા.
૯. રામે રાવણના દશ માથા કાપી નાંખ્યા.
૧૦. તેણે ચાર વિઘામાં, છ શાસ્ત્રમાં અને ચોસઠ કળામાં પ્રવીણતા મેળવી.
૧૧. ત્રણ વખત મેં તેને જવાને કહ્યું અને તે જ્યારે ન ગયો ત્યારે મેં તેને લાત મારી ૧૨. જુદી જુદી આઠ દિશાના આઠ દિગ્પાળ છે, એમ હિન્દુઓ માને છે
૧૩. મહાભારતના અઢાર પર્વમાં ત્રીજું સૌથી સારું છે, કારણ કે તેમાં આનંદદાયક વાર્તાઓ છે.
૧૪. આ દવા બેતાલીસ દિવસ લેવાને ડૉક્ટરે મને કહ્યું છે.
૧૫. રઘુવંશના સત્તર સર્ગ, કુમારસંભવના સાત, નવ નાટકો, અને પતંજલિ મહાભાષ્યના વાસી પાના હું શીખ્યો છું.
બહુમિન વિરો દ્વવ્ય । – ઘણા માણસો સાથે વિરોધ ન કરવો.
; સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા ૧૭૬
-