________________
પ્રશ્ન - ૨ ગુજરાતીનું સંસ્કૃત કરો.
૧. જો હું આજે નળને જોઉં નહિં (વૃ તો અગ્નિમાં મારા આત્માનો ત્યાગ કરીશ (પરિ+ત્યન) અને મરીશ (મુ).
૨. રાજા પોતાના મેળાપનો હેતુ મને કહેતો નથી, આખરે હું જાણીશ (જ્ઞા). ૩.સુદેવ ! ઋતુપર્ણ પાસે જા અને કહેજે કે “દમયન્તી નવો સ્વયંવર કરનાર છે (મ+સ્થા), ઘણા રાજાઓ અને રાજકુમારો ત્યાં જાય છે, અને તે કાલે થનાર છે” (પ્ર+વૃત).
‘જો તમારી મરજી હોય તો કુન્ડિનપુર એક જ દહાડામાં જાઓ, કારણ કે સૂર્ય ઉગશે (પ્+રૂ) કે તે તરત જ બીજાને વરશે” (q).
૪.
૫.
દમયન્તીએ પર્ણાદને બહુ ધન આપ્યું અને કહ્યું કે નળ આવશે (આ+ગમ્) ત્યારે તને વધારે ધન આપીશ (વા), મારે માટે તેં ઘણું કર્યું છે, એટલું બધું બીજો કોઇ કરશે નહિ (i), કારણ કે હવે તારા પ્રયત્નના પરિણામથી જ હું થોડા સમયમાં મારા ધણી ભેગી થઇશ (યુન્ કર્મણિ રૂપ કે સમ્ + ગમ્ કે સમ્ + રૂ.) આ નબળા ઘોડા મને એકે દહાડે કુન્ડિનપુર શી
૬. ઓ બાહુક ! તું મને છેતર નહિં, રીતે લઇ જશે (વદ્ કે નૌ) ?
૭.
આપણે હવે આપણા ઘોડા ઉપર ચઢીશું (આ+રુદ્) અને ઉતાવળા દોડીશું. ૮. બાહુકે રાજાને કહ્યું કે “તેં મને આ ઝાડના પાંદડાં અને ફળની સંખ્યા કહી છે, ઠીક છે, હવે હું તારી રૂબરૂ તેને કાપી નાખીશ (શત્ પ્રેરક અથવા ર્િ) અને પાંદડાં ગણી જોઇશ.”
૯. તમે દુષ્ટ જોડે જમો છો માટે હું તમને અડીશ નહીં (સ્પૃશ).
૧૦. તે વસવા માટે ઘર ક્યારે બાંધવા માંડશે (આ+રમ્) તે હું જાણતો નથી. ૧૧. જ્યારે તે ઘરમાં પેઠો ત્યારે યજ્ઞદત્ત તેને નમ્યો હોત (પ્ર+નમ્) તો તેણે તેને મદયુક્ત ગણ્યો ન હોત (મન).
૧૨. જો તે શત્રુ પાસે અરક્ષિત ગયો હોત (મમ્) તો શત્રુએ તેને મારી નાંખ્યો હોત (હન).
૧૩. જો દેવદત્તને તે વખતે નાગ કરડ્યો હોત (વંશ) અને ઓસડ લાવવાને કોઇ ન હોત (મૂ) તો તે નક્કી મરી જાત (પૃ કે પ+રમ્).
૧૪. મારા આશીર્વાદથી તું આ લોકમાં શ્રેષ્ઠ રાજસત્તા ભોગવીશ ( મુખ્) અને તારા સઘળા ગુણવાળો પુત્ર પામીશ (આપ, સમ્). તારી બધી પ્રજાને સંતુષ્ટ રાખ. * સુ. સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા
૧૪૩
૧૨
પાઠ - ૧૫