________________
૧૦. કેટલાક વખત પછી કાર્તવીર્ય નામે રાજા તે આશ્રમે આવ્યા (આ + ગમ્) ૧૧. તેણે અને તેના સિપાઇઓએ સઘળા ઝાડ કાપી નાંખ્યા (પ), જમીન વેરાન
ક૨ી (ઉત્પન્નાં ) અને ૠષિની ગાયો લઇ ગયા (અપ + ). પરશુરામ ઘરે હતા નહિ (Ç). જ્યારે તે આવ્યા ત્યારે કાર્તવીર્ય સાથે લડ્યા (યુક્) અને તેને મારી નાખ્યો (F).
૧૨. જ્યારે કાર્તવીર્યના છોકરાઓએ આ સાંભળ્યું (ન્નુ) ત્યારે તેઓ ગુસ્સે થયા (ષ) અને તે આશ્રમે આવ્યા (આ + ગમ્).
૧૩. જમદગ્નિને એકલા દેખી તેના પર તીર નાંખ્યા (ક્ષિપ્, મુ) અને તેને મારી નાંખ્યો.
૧૪. જ્યારે પરશુરામ ઘરે આવ્યા (ત્તિ + વૃત) ત્યારે તે ગુસ્સે થયા અને ક્ષત્રિય વંશનું નિકંદન કાઢવા નિશ્ચય કર્યો (નિસ્ + ).
૧૫. કાર્તવીર્યના છોકરાઓને તેણે પૂછ્યું કે, ‘“તમે મારા પિતાને મારી નાંખ્યા ?’' તેઓએ કહ્યું, “ના, અમે તેને મારી નાખ્યા જ નથી (પ)''.
૧૯. પણ પરશુરામે જાણ્યું (જ્ઞા) કે તે ગુનેગાર હતા અને તેઓને તેમજ બીજા ક્ષત્રિયોને મારી નાંખ્યા.
સુ.સં. મન્દિરાન્તઃ પ્રવેશિકા
૧૧૮-B
પાઠ-૧૩