Book Title: Snatrapooja Sarth Author(s): Virvijay, Dhirajlal D Mehta Publisher: Jain Dharm Prasaran Trust Surat View full book textPage 7
________________ શ્રી સ્નાત્ર પૂજા સાથે દુહો જિણ તિહું કાલય સિદ્ધની, પડિકા ગુણભંડાર; તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર. ૭ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુન્ય. કૃષ્ણાગરુ વર ધૂપ ધરીને, સુગંધકર કુસુમાંજલિ દીજે; કુસુમાંજલિ મેલો નેમિ જિર્ણદા. ૮ ગાથા-આર્યાગીતિ જસુ પરિમલબલ દહદિસિ, મધુકરઝંકારસદસંગીયા; જિણચલણોવરિ મુક્કા, સુરનરકુસુમાંજલિ સિદ્ધા. ૯ નમોહસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:. પાસ જિણેસર જગ જયકારી, જલથલ ફૂલ ઉદક કરધારી; કુસુમાંજલિ મેલો પાર્શ્વ જિર્ણદા. ૧૦ જે સિદ્ધભગવાનની પ્રતિમા ત્રણે કાળમાં ગુણોના ભંડારરૂપ છે, તેમના ચરણમાં કુસુમાંજલિ મૂકવાથી ભવ્ય પ્રાણીઓના પાપો નાશ પામે છે. ૭. ઉત્તમસુગંધી કૃષ્ણાગનો ધૂપ ધારણ કરી તેના વડે કુસુમાંજલિને સુગંધી કરીને શ્રી નેમિજિનેશ્વરના ચરણમાં કુસુમાંજલિ મૂકો. ૮. જેની સુગંધીના બળથી દશે દિશામાંથી ભમરાઓ આવી ગુંજારવ-રૂપ શબ્દોનું સંગીત કરે છે. તેવી સુગંધી કુસુમાંજલિ દેવતાઓ અને મનુષ્યો જિનેશ્વરના ચરણ ઉપર મૂકી' અનુક્રમે મુક્તિ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50