Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 39
________________ ૩૮ શ્રી સ્નાત્ર પૂજા સાથે તેષાં શાંતિર્ભવતુ ભવતામહેંદાદિપ્રભાવાદારોગ્યશ્રીધૃતિમતિકરી લેશવિધ્વંસહેતુ. ૧. ભો! ભો! ભવ્યલોકા ! ઇહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થકતાં જનમ-ન્યાસનપ્રકંપાનંતરમવધિના વિશાય સૌધર્માધિપતિઃ સુઘોષાઘંટાચાલનાનેતર સકલસુરાસુરેન્દ્રઃ સહ સમાગત્ય સવિનયમઈદ્ભટ્ટારકે ગૃહત્યા ગત્વા કનકાદ્રિશંગે વિહિત જન્માભિષે કઃ શાંતિધોષયતિ યથા તતોડહં કૃતાનુકારમિતિ કૃત્વા “મહાજનો યેન ગતઃ સ પંથા” ઇતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાટાપીઠે સ્નાત્ર વિધાય શાંતિમુદઘોષયામિ, તપૂજા-યાત્રા-સ્નાત્રાદિમહોત્સવાનંતરમિતિ કૃત્વા કર્ણ દવા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા. ભક્તિવંત છે, તે આપ શ્રીમાનોને અહં વગેરેના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ચિત્તની સ્વસ્થતા અને બુદ્ધિને આપનારી તથા સર્વ કલેશ-પીડાનો નાશ કરવામાં કારણભૂત એવી શાંતિ પ્રાપ્ત થાઓ. ૧. ' હે ભવ્યજનો ! આ જ અઢીદ્વીપમાં ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકરોના જન્મસમયે પોતાનું આસન કંપતાં સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી તીર્થંકરનો જન્મ થયેલો જાણીને, સુઘોષા ઘંટ વગડાવીને બધા સુરેન્દ્રો અને અસુરેન્દ્રો સાથે આવીને વિનયપૂર્વક શ્રી અરિહંત ભગવતને હાથમાં ગ્રહણ કરીને મેરુપર્વતના શિખર પર લઈ જઇને જન્માભિષેક કર્યા પછી જેમ શાંતિની ઉદ્ઘોષણા કરે છે, તેમ હું પણ કરેલાનું અનુકરણ કરવું એમ માનીને “મહાજન જે માર્ગજાય તે માર્ગ એમ જાણીને ભવ્યજનો સાથે આવીને સ્નાત્રપીઠે સ્નાત્ર કરીને શાંતિની ઉદ્ઘોષણા કરું છું. તો તમે બધા પૂજા-મહોત્સવ, સ્નાત્ર મહોત્સવ વગેરેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50