Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 48
________________ સ્નાત્ર પૂજા સાથે ४७ દિટ્ટિસંચાલેહિં, એવમાઇઅહિં આગારેહિં, અભગો અવિરાહિઓ, હુજ્જ મે કાઉસ્સગ્ગો. જાવ અરિહંતાણ, ભગવંતાણું, નમુક્કારેણં નપારેમિ, તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં અપ્રાણ વોસિરામિ. [હવે કાઉસ્સગ્ગ આકારે ઉભા રહી મનમાં એક નવકારનો કાઉસ્સગ્ન કરવો. તે નીચે પ્રમાણે.] નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઈ મંગલ. (કાઉસ્સગ્ગ પારી નીચે પ્રમાણે નમોહત્ કહી એક થોય કહેવી.) નમોઈલૂસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય:. થાય પાસ જિર્ણદા વામાનંદા, જબ ગરબે ફણી, સુપના દેખે અર્થ વિશેષે, કહે મળવા મળી; શરીરનું સૂક્ષ્મ રીતે સ્કુરણ થવાથી, સૂક્ષ્મ રીતે શ્લેખનો સંચાર થવાથી, સૂક્ષ્મ રીતે દષ્ટિનો સંચાર થવાથી, ઉપર કહ્યા તે આગારો તથા બીજા પણ આગારોથી મારો કાયોત્સર્ગ અખંડિત અને અવિરાજિત થાઓ. (ક્યાં સુધી ?) જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરવા વડે ન પાછું ત્યાં સુધી પોતાની કાયાને સ્થાન વડે, મૌન રહેવા વડે અને ધ્યાન કરવા વડે (પાપક્રિયાથી) વોસિરાવું છું. થોયનો અર્થ- વામામાતાના પુત્ર શ્રી પાર્શ્વનાથ ભગવંત જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ ગર્ભના પ્રભાવથી અંધારી રાત્રિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50