Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 37
________________ શ્રી સ્નાત્ર પૂજા સાથે તીસરી આરતી ત્રિભુવન દેવા, સુરનર ઈન્દ્ર કરે તોરી સેવા. જય૦ ૪ ચોથી આરતી ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જય૦ ૫ પંચમી આરતી પુન્ય ઉપાયા; મૂળચંદે ઋષભ ગુણ ગાયા. જય૦ ૬ શ્રી મંગળદીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો; આરતી ઉતારણ બહુ ચિરંજીવો. દીવ ૧. સોહામણું ઘર પર્વ દિવાળી; અંબર ખેલે અમરાબાળી. દી. ૨ હે ત્રિભુવનદેવ ! ત્રીજી આરતીમાં દેવેંદ્રો અને નરેન્દ્રો તમારી સેવા કરે છે. ૪. ચોથી આરતી ચાર ગતિને ચૂરનારી છે, અને શિવસુખ રૂપ મનવાંછિત ફળને પૂરનારી છે. પ. પાંચમી આરતી પુન્યના ઉપાયરૂપ છે. આ રીતે કર્તા મૂળચંદે ઋષભદેવ પ્રભુના ગુણો ગાયા. ૬. મંગળદીવાનો અર્થ - દીપક સમાન હે પ્રભુ ! તમે ખરેખર માંગલિક દીપક છો. આરતી = પીડાને ઉતરાણ = દૂર કરનાર છે પ્રભુ ! તમે દીર્ઘ કાળ સુધી જીવો. દીપકની શ્રેણીરૂપી પર્વ જિનઘરને શોભાવે છે. આ પ્રસંગે આકાશમાં દેવકન્યાઓ નૃત્ય કરે છે. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50