Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 14
________________ સ્નાત્ર પૂજા સાથે ૧૩ બોદિયાણ. ૫ ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણ, ધમ્મસારહીણ, ધમ્મરચાઉતચક્કટ્ટીપ્સ. ૬ અપ્પડિહયવરનાણદંસણધરાણ, વિઅટ્ટછઉમાણે. ૭ જિણાણે જાવયાણ, તિન્ના તારયાણ, બુદ્ધાણં બોહયારું, મુત્તાણું મોઅગાણું. ૮ સāનૂર્ણ, સવદરિસીણે, સિવ-મય-મરુઅ-મહંત-મકુખય-મખ્વાબાહમપુણરાવિત્તિ-સિદ્ધિગઈનામધેય ઠાણે સંપત્તાણે, નમો જિણાણે જિઅભયાણ. ૯. જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિણાગએ કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦. હિત કરનારને, લોકને વિષે દીપક સમાનને, લોકમાં પ્રકાશ કરનારને. (૪) અભયદાનના આપનારને, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુના આપનારને, મોક્ષમાર્ગના આપનારને, શરણ આપનારને, સમાકેત આપનારને. (૫) ધર્મના દાતાને, ધર્મના ઉપદેશ કરનારને, ધર્મના નાયકને, ધર્મના સારથીને, ચાર ગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મચક્રવર્તીન (૬) કોઇથી હણાય નહીં એવા ઉત્તમ જ્ઞાન-દર્શનના ધારણ કરનારને, નિવત્યું છે છબસ્થપણું જેઓનું તેમને. ૭. રાગદ્વેષને જિતનારને તથા જિતાડનારને, સંસારથી તરનારને તથા તારનારને, તત્ત્વના જાણનારને, તથા જણાવનારને, કર્મથી મુક્ત થયેલાને તથા મુકાવનારને. (૮) સર્વજ્ઞ, સર્વદર્શન, કલ્યાણરૂપ, અચળ, રોગ રહિત, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાગમન એવી સિદ્ધિગતિ છે નામ જેનું એવા સ્થાન પામેલાને, રાગદ્વેષના ક્ષય કરનાર તથા સર્વ ભયના જિતનારને નમસ્કાર હો. ૯. જેઓ અતીતકાળે સિદ્ધ થયા, જેઓ અનાગતકાળે સિદ્ધ થશે અને વર્તમાનકાળે વિદ્યમાન એવા સર્વ (દ્રવ્યજિનો)ને હું ત્રિવિધે વંદના કરું છું. ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50