Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 16
________________ સ્નાત્ર પૂજા સાર્થ વિસહર ફુલિંગમંતં, કંઠે ધારેઇ જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગમારી; દુઢ્ઢજરા જંતિ ઉવસામં. ૨ ચિટ્ટઉ દૂરે મંતો, તુજ્ડ પણામો વિ બહુફલો હોઈ; નરતિરિએસ વિ જીવા, પાવત ન દુખદોગચ્યું. ૩. તુહ સમ્મત્તે લઢે, ચિંતામણિકપ્પપાયવÇહિએ; પાર્વતિ અવિશ્વેણં, જીવા અયરામરું ઠાણું, ૪ ઇઅ સંઘુઓ મહાયસ ! ભત્તિધ્મરનિર્મંરેણ હિયએણ; તા દેવ ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ. ૫ જે મનુષ્ય નિરંતર વિષધર સ્ફુલિંગ નામના મંત્રને કંઠને વિષે ધારણ કરે છે, તેના દુષ્ટ ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટ જ્વર શાંતિને પામે છે. ૨ ૧૫ એ મંત્ર દૂર રહો, તમને નમસ્કાર કરવો એ પણ ઘણું ફળ આપનાર થાય છે. તે જીવો મનુષ્ય અને તિર્યંચને વિષે પણ દુ:ખ અને દારિદ્ર પામતા નથી. ૩ ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી અધિક મહિમાવાંછું એવું તમારું સમ્યગ્દર્શન (સમકિત) પાયે છતે ભવ્યજીવો અજર અમરમોક્ષસ્થાનને નિર્વિઘ્નપણે પામે છે. ૪ હે મહાશય ! ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા અંતઃકરણથી આ સ્તવના કરી, તે કારણથી હે દેવ ! શ્રી પાર્શ્વજિનચંદ્ર ! મને જન્મોજન્મને વિષે બોધિબીજ (સમ્યગ્દર્શન) આપો. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50