Book Title: Snatrapooja Sarth
Author(s): Virvijay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ પનરસ કોડિસયાઇ, કોડિ બાયાલ લક્ષ્મ અડવન્ના; છત્તીસ સહસ અસિઇ, સાસય-લિંબાઇ પણમામિ. પ શ્રી સ્નાત્ર પૂજા જંકિ’ચિ-સૂત્ર જંકિં ચિ નામતિë, સર્ગે પાયાલિ માણસે લોએ; જાઇ જિણબિંબાઇ, તાઇ સવ્વાઇ વંદામિ. ૧. નમુન્થુણં સૂત્ર નમુન્થુણં અરિહંતાણં ભગવંતાણં. ૧. આઇગરાણં, તિત્શયરાણું, સયંસંબુદ્ધાણં. ૨ પુરિસુત્તમાણં, પુરિસસીહાણં, પુરિસવરપુંડરીઆણં, પુરસવરગંધહત્થીણું. ૩ લોગુત્તમાણું, લોગનાહાણું, લોગહિઆણં, લોગપઈવાણ; લોગપજ્જોઅગરાણં, ૪ અભયદયાણું, ચક્ષુદયાણું, મગદયાણં, સરણદયાણું, સાર્થ પંદરશે ક્રોડ (૧૫ અબજ) બેતાલીશ ક્રોડ, અઠ્ઠાવન લાખ છત્રીશ હજાર એંસી (પૂર્વોક્ત જિનપ્રાસાદને વિષે) જે શાશ્વત જિનબિંબો છે, તેઓને હું વંદના કરું છું. પ. જંકિંચિ સૂત્રનો અર્થ-સ્વર્ગને વિષે, પાતાળને વિષે મનુષ્યલોકને વિષે જે તીર્થંકરનાં બિંબો છે તે સર્વને તેમજ જે કાંઇ નામ રૂપે તીર્થો છે તેને હું વંદના કરું છું ૧. Jain Education International નમુન્થુણં સૂત્રનો અર્થ -નમસ્કાર હો શ્રી અરિહંત ભગવંતોને. (૧) ધર્મની આદિ કરનારને, તીર્થના સ્થાપનારને, પોતાની મેળે બોધ પામનારને. (૨) પુરુષને વિષે ઉત્તમને, પુરુષને વિષે સિંહસમાનને, પુરુષને વિષે ઉત્તમ પુંડરીક (કમળ) સમાનને, પુરુષને વિષે પ્રધાન ગંધહસ્ત સમાનને, (૩) લોકને વિષે ઉત્તમને, લોકના નાથને, લોકના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50