Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 6
________________ શત્રુંજય યાત્રા વિધિ [તળેટીના દર્શન કરી આ ત્રણ સ્તુતિ બોલવી ] શ્રી સિદ્ધાચલ નયણે તાં, હૈયું મારૂં હર્ષ ધરે, મહિમા મેટ એ ગિરિવરને, સુણતાં તનડું નૃત્ય કરે, કાંકરે કાંકરે અનંતા સિધ્યાં, પાવન એ ગિરિદુઃખડાહરે, એ તીરથનું શરણું હેજે, ભવોભવ બંધને દૂર કરે.–૧– . જન્માંતરોમાં જે કર્યા, પાપ અનંતા રોષથી તે દર જાયે ક્ષણ મહિ, નિરખે સિદ્ધાચલ હશથી જહાં અને તે જિવ મોક્ષે ગયા, અને ભાવિમાં જાશે વળી તે સિદ્ધિરિને નમન કરું હું, ભાવથી નિત લળી લળી–ર– જે અમર શત્રુજય ગિરિ છે, પરમતિર્મય સદા ઝળહળ થતી જેની અવિરત, મંદિરોની સંપદા ઉતંગ જેના શિખર કરતા, ગગન કરી સ્પર્શના દર્શન થકી પાવન કરે છે, વિમલગિરિને વંદના.-૩ (ત્રણ સ્તુતિ બેલ્યા પછી ખમાસમણ દેવું] - ઈછામિ ખમાસમણ, વંદિઉં જાવણિજજાએ નિસાહિએ, મથએણુ વંદામિ. Tખમાસમણ દઈ ઈરિયાવહી કરવી જે સૂત્રો નીચે મુજબ આપેલ છે] ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઈરિયાવહિયં પડિકમામિ ? ઇચ્છ. ઇચ્છામિ પડિક્રમિઉં, ઈરિયાવહિયાએ, વિરાહણાએ. ગમણગમણે. પાણvમણે, બીઅક્રમણે, હક્કિમણે, એસાનિંગપગ-દગ–મટ્ટી-મકડા સંતાણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 102