Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(
મજે
સભક્ટ
)
*//
('OFFછે
અમારો અહોભાવ પ્યારાગુરુજી પ્રતિ....)
તુમ ગુણ ગણ ગંગાજલે, હું ઝીલી નીર્મળ થાઉં રે... | હે મારા પ્યારા, ગુરુદેવ, તમારા ગુણોનું વર્ણન
| કયા સ્વરુપે કરું !
સમ્યગ જ્ઞાન સમ્યક્ દર્શન સમ્યગુ ચારિત્રનાં તમારા ગુણગણને જોતાં, જાણે હું તમારા આ ગુણોને ગાયા જ કરું,
બસ તમારી ગુણગંગામાં નાહ્યા જ કરું.
જ્યારે
'
ન પૂ. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મ. સાહેબે અમોને સૂરત બોલાવી સિધ્ધચક્ર માસિકનાં જીર્ણશીર્ણ અંકોને બતાવવા સાથે હૃદયને હલબલાવી મૂકે તેવી રીતે આ સિદ્ધચક્ર માસિકનાં પુનર્મુદ્રણ માટે પ્રેરણા કરી અને તુર્ત જ અમો એ આ કાર્ય વધાવી લીધું પરંતુ તેમાં સાચી મહેનત તો પૂ. આચાર્યશ્રી એ તથા તેઓશ્રીનાં વિનેય મુનિશ્રી સૌમ્યચંદ્ર સાગરજી મ.સાહેબે જ કરી છે.
-
અમોતો માત્ર ગુણીજન ગુણ ગાવતાંગુણ આવે નિજ અંગ આ ઉક્તિ મુજબ કંઈ તમારા ઢગલાબંધ ગુણોમાંથી તેના લેશ ને પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવીએ એ મંગળ કામના સાથે.
-: સિદ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિનાં સભ્યો :-) છે શ્રી પ્રફુલ્લભાઈ શાંતીચંદ ઝવેરી, સુરતી : શ્રી ઉષાકાંતભાઈ સાકરચંદ ઝવેરી, સુરત | શ્રી રાજુભાઈ કલ્યાણચંદ ઝવેરી, સુરત.
શ્રી પુષ્પસેન પાનાંચદ ઝવેરી, મુંબઈ . શ્રી નિરંજનભાઈ ગુલાબચંદ ચોકસી, મુંબઈ જ શ્રી શાંતીચંદ રવિચંદ ઝવેરી, મુંબઈ શ્રી ચંદ્રસેન અભેચંદ ઝવેરી, મુંબઈ
શ્રી ઉષાકાંત અમરચંદ ઝવેરી, મુબઈ શ્રી પ્રફુલ્લ અમીચંદ ઝવેરી, મુંબઈ
કરી શ્રી અશોકભાઈ પાનાચંદ ઝવેરી, - શ્રી હેમચંદભાઈ મોતીચંદ ઝવેરી, મુંબઈ
ન તથા જંબૂદ્વીપ વર્ધમાન જૈન પેઢી, ટ્રસ્ટી ગણ ) ૧. શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ. ૨. શ્રી વસંતભાઈ ઉત્તમચંદ વૈદ્ય, ઉંઝા. ૩. શ્રી અશોકભાઈ સુરજમલ શાહ, અમદાવાદ. ૪.શ્રી વિનુભાઈ જગજીવનદાસ સંઘવી, ભાવનગર.)
: