SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ( મજે સભક્ટ ) *// ('OFFછે અમારો અહોભાવ પ્યારાગુરુજી પ્રતિ....) તુમ ગુણ ગણ ગંગાજલે, હું ઝીલી નીર્મળ થાઉં રે... | હે મારા પ્યારા, ગુરુદેવ, તમારા ગુણોનું વર્ણન | કયા સ્વરુપે કરું ! સમ્યગ જ્ઞાન સમ્યક્ દર્શન સમ્યગુ ચારિત્રનાં તમારા ગુણગણને જોતાં, જાણે હું તમારા આ ગુણોને ગાયા જ કરું, બસ તમારી ગુણગંગામાં નાહ્યા જ કરું. જ્યારે ' ન પૂ. આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી મ. સાહેબે અમોને સૂરત બોલાવી સિધ્ધચક્ર માસિકનાં જીર્ણશીર્ણ અંકોને બતાવવા સાથે હૃદયને હલબલાવી મૂકે તેવી રીતે આ સિદ્ધચક્ર માસિકનાં પુનર્મુદ્રણ માટે પ્રેરણા કરી અને તુર્ત જ અમો એ આ કાર્ય વધાવી લીધું પરંતુ તેમાં સાચી મહેનત તો પૂ. આચાર્યશ્રી એ તથા તેઓશ્રીનાં વિનેય મુનિશ્રી સૌમ્યચંદ્ર સાગરજી મ.સાહેબે જ કરી છે. - અમોતો માત્ર ગુણીજન ગુણ ગાવતાંગુણ આવે નિજ અંગ આ ઉક્તિ મુજબ કંઈ તમારા ઢગલાબંધ ગુણોમાંથી તેના લેશ ને પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવીએ એ મંગળ કામના સાથે. -: સિદ્ધચક્રમાસિક પુનર્મુદ્રણ સમિતિનાં સભ્યો :-) છે શ્રી પ્રફુલ્લભાઈ શાંતીચંદ ઝવેરી, સુરતી : શ્રી ઉષાકાંતભાઈ સાકરચંદ ઝવેરી, સુરત | શ્રી રાજુભાઈ કલ્યાણચંદ ઝવેરી, સુરત. શ્રી પુષ્પસેન પાનાંચદ ઝવેરી, મુંબઈ . શ્રી નિરંજનભાઈ ગુલાબચંદ ચોકસી, મુંબઈ જ શ્રી શાંતીચંદ રવિચંદ ઝવેરી, મુંબઈ શ્રી ચંદ્રસેન અભેચંદ ઝવેરી, મુંબઈ શ્રી ઉષાકાંત અમરચંદ ઝવેરી, મુબઈ શ્રી પ્રફુલ્લ અમીચંદ ઝવેરી, મુંબઈ કરી શ્રી અશોકભાઈ પાનાચંદ ઝવેરી, - શ્રી હેમચંદભાઈ મોતીચંદ ઝવેરી, મુંબઈ ન તથા જંબૂદ્વીપ વર્ધમાન જૈન પેઢી, ટ્રસ્ટી ગણ ) ૧. શ્રી અમરચંદ રતનચંદ ઝવેરી, મુંબઈ. ૨. શ્રી વસંતભાઈ ઉત્તમચંદ વૈદ્ય, ઉંઝા. ૩. શ્રી અશોકભાઈ સુરજમલ શાહ, અમદાવાદ. ૪.શ્રી વિનુભાઈ જગજીવનદાસ સંઘવી, ભાવનગર.) :
SR No.520959
Book TitleSiddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages494
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy