________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
‘ચ’ આવે છે, તેમાં એક જ ‘ચ' (સુવિહિં ‘ચ' પુષ્પદંત-અહીંના ‘ચ’ નો અર્થ ‘અથવા' થાય છે; બાકીના બધાં ‘ચ’ નો અર્થ ‘અને’ થાય છે.
ઉજ્જોગરે-ઉજ્જોયગરે
અભિક્ષુવા-અભિક્ષુઆ
ધમતિત્શયરે ધમ્મતિત્શયરે વિષ્ણુયરયમલ્લા-વિહુયરયમલા કિતઇસં–કત્તઇસ્તં સિધા સિધિ-સિદ્ધા સિદ્ધિ
પાઠ : છઠ્ઠો : કરેમિભંતે ! પ્રતિજ્ઞા-સૂત્ર
(૧) બંને ભંતે !' પદો સંબોધનરૂપ છે. તેથી આપણે કોઈને બૂમ પાડીને બોલાવતા હોઈએ, તે માટે લહેકાથી આ બે પદોને પાછળથી (ભંતે શબ્દમાં ‘તે' નો એ) લંબાવીને (પ્લુતમાં) બોલવા.
(૨) સાવરું પચ્ચકખામિ, તસ્સ પડિક્કમામિ અપ્પાણં વગેરે પદોમાં બેવડા અક્ષરો છે. માટે તેની પૂર્વના અક્ષર ઉપર ભાર આપીને બોલવા, તેમાંય ખાસ કરીને ‘પચ્ચક્ખામિ’ પદમાં બે વાર સંયુક્ત અક્ષરો છે. તેનો ખ્યાલ રાખવો.
જાવ નિયમ-જાવ નિયમં બે ઘડી ઉપરાંત
દુવિહેણ-દુવિહં
નક રેમિ-ન કારવેમિ
પાઠ : સાતમો : શક્રસ્તવ-નમોત્થણં સૂત્ર
(૧) કેટલાક વ્યાકરણની દ્રષ્ટિએ ‘નમુન્થુણં’ ના સ્થાને ‘નમોત્થગં’ પાઠ શુદ્ધ કહે છે.
ધમ્મદેસિયાણું-ધમ્મ દેસયાણં
પઈઢા-પઈટ્ઠાણું
Jain Education International
મલય-મૃયલ
બોહિયાણું-બોહયાણં
ઉચ્ચાર શુદ્ધિ દર્શન સમાપ્ત.
८
For Private & Personal Use Only
www.jainelibrary.org