________________
|||||||||IIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રકાIIIIIIIIIIIII
(૬) એવી જ રીતે “એવભાઈ એહિ આગારેહિ પદમાં બંને “હિ' ઉપર (હિ) મીંડું છે. તેમજ “એવભાઈ આગારેહિ ન બોલતાં “એવભાઈ એહિ આગારેહિ બોલવું.
(૭) “જાવ' પદ બોલીને જરાક અટકવું, પછી અરિહંતાણંથી “તાવ” સુધીનો પાઠ સાથે બોલવો, અને વળી જરાક અટકીને, પછી “કાય વગેરે પૂરો પાઠ બોલવો.
(૮) પિત્ત મુચ્છાએ" - પિત્તના પ્રકોપ વડે મૂચ્છ આવવાથી – બેભાન થવાથી. આ એક જ “આગાર” છે. પિત્ત અને મૂચ્છ એમ બે નથી, તે ધ્યાનમાં રાખવું.
પ્રાયશ્ચિત-પાયચ્છિત્ત તાવ, કાય,–તાવ, કાય ખાસસિએણે-ખાસિએણે માણેણં-મોણેણે ઉડુએણ-ઉડુએણે વોસરામિ-વોસિરામિ
પાઠ : પાંચમો : લોગસ્સ-સૂત્ર
(૧) બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં ઘણાં મીંડાંઓ (અનુસ્વાર) છે. તે બધાં બરાબર બોલવા.
(૨) પદ્મપ્રભ અને ચંદ્રપ્રભસ્વામી એ જ સાચા નામો છે. ઘણાં પદ્મપ્રભુ, ચંદ્રપ્રભુ બોલે છે, લખે છે તે ખોટું છે.
(૩) વર્તમાન અવસર્પિણીકાળના ભરતક્ષેત્રના ૨૪ તીર્થકરોના નામો જણાવેલ છે. તેમાં માત્ર નવમાં સુવિધિનાથ સ્વામીના બે નામો છે. (સુવિહિં ચ પુષ્કૃદંત), સુવિધિનાથ અથવા પુષ્પદંત. એનું કારણ ગાથામાં આઠ નામો ગોઠવાઈ રહે – ગાથાની પૂર્તિ થઈ જાય તે છે.
(૪) બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં અગિયાર વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org