Book Title: Shravak Dharm Vidhan Author(s): Shubhankarvijay Publisher: Zaverchand Ramaji Zaveri View full book textPage 5
________________ અનુસંધ કરવામાં આવ્યેા છે, સાથેજ માદક દિનચર્યા પુણ આપવામાં આવી છે. છેવટે આ પુસ્તક પ્રકાશનમાં પ્રથમ આથીક સહાયક ગાધરાના જાણીતા દાનવીર સહસ્થ શ્રાદ્ધવ શ્રોફ છોટાલાલભાઇના સ્મરણાર્થે તેમના સુપુત્ર રમણલાલ છેટાલાલભાઈએ આપેલ. રુ. ૬૦૦) તેમજ, અન્ય સગૃહસ્થાએ આપેલ ઉદાર સહાયને અમે સાભાર સ્વીકાર કરીએ છીએ. લી. પ્રકાશકે. આ ગ્રન્થ પ્રકાશન કરવામાં દ્રવ્ય સહાય કરનાર ઉદાર દીલ શ્રાદ્ધર્યાંની શુભ નામાવલી. 7. ૬૦૦ ગાધરા નિવાસી સ્ત્ર૦ શ્રોફ્ òોટાલાલ મનસુખલાલના (જેએ અનેક ધાર્મિક સંસ્થાઓમાં તથા મેનેજીંગ કમિટિમાં અગ્રગણ્ય હતા અને જેમનું ધાર્મિક અને સદાચારી જીવન અતિ પ્રશંસનીય હતું. તેમના) સ્મરણાર્થે' તેમના સુપુત્ર પરીખ રમણલાલ ઈંટાલાલ તરફથી. ૪૦૦ અમદાવાદ કીકાભટ્ટની પોળના ઉપાશ્રય તરફથી. ૧૦૧ સીસેાદરાવાળા શેઠ પાનાચદ ગુલાખચંદના મર ાથે. હા. વાલાજી દલાજી. અમદાવાદ સ્વ૦ શેઠ દલપતભાઈ મગનભાઈના ધર્મ પત્ની લક્ષ્મીબેન તરફથી. ૫૧ સુરતવાલા સંઘવી ચીમનલાલ ખીમચંદ તરફથી, ૫૧Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 380