________________
૧૯
હૈ વાદી ? ઉપર જણાવ્યા પ્રમાણે તારામાં જો પાષાણુ સ્વભાવપણું આવી જશે, તો મુદ્ધિની શૂન્યતા પણ આવશે. અર્થાત્ તું બુદ્ધિ શૂન્ય ગણઈશ. કદાચ તું એમ કહે કે-ભલે બુદ્ધિન્યત્વ મારામાં હો, એથી શું? આના જવાયમાં જણાવે છે કે-મુદ્ધિશન્ય વ્યક્તિની સાથે વિવાદ જ હોઈ શકતો નથી, માટે તારી સાથે ચર્ચા કરવી તે નકામી છે. (૧૭)
અપરવાદીની શંકા—
अन्यस्वाह सिद्धेऽपि, हिंसादिभ्योऽशुभादिके ।
ઝુમાનેવ સૌલ્યાતિ, વેન માનેન મ્યતે ? ।। ૧૮ || ૧૨૦ || હિંસાથી અશુભકર્મ અને અહિંસાથી શુભકર્મ ભલે સિદ્ધ હો, પરંતુ શુભ કર્મથી સુખાદિ થાય અને અશુભ કર્મથી દુઃખાદિ થાય, એ વસ્તુ ક્યા પ્રમાણથી માન્ય કરી શકાય ? (૧૮)
આના જવાબમાં અમુક આચાર્યનો અભિપ્રાય જણાવે છે— अत्रापि ब्रुवते केचित् सर्वथा युक्तिवादिनः ।
"
પ્રતીતિામૈયા સુચા, વિદ્વૈતવસીયતે || ૧૧ | ૧૨ ||
આ ખ઼ામતમાં આગમ નિરપેક્ષ યુક્તિમાં પરાયણ એવા સૂક્ષ્મબુદ્ધિશાળી કેટલાએક આચાર્યો કહે છેકે-અનુભવ સંગત એવી યુક્તિથી માન્ય કરવું પડશે કે ‘શુભ કર્મથી સૌખ્યાદિ અને અશુભ કર્મથી દુઃખાદિ થાય છે.’ (૧૯) આજ વસ્તુને પ્રસ્તુત ગ્રંથકાર જણાવે છે— तयाहुर्नाशुभात् सौख्यं, तद्बाहुल्यप्रसङ्गतः ।
વથઃ પાપમેળો, વિદ્ઘા ઝુમારિનઃ ॥૨૦॥ ૧૩૨ ॥
ઉપરોક્ત આચાર્યો એમ કહે છે કે-અશુભ કર્મથી જો સુખ માનીએ તો જગતનો મોટો ભાગ સુખી દેખાવો જોઈએ, કારણકે વિશ્વમાં અશુભ કર્મ કરનારા ઘણા જીવો છે અને શુભ કર્મ કરનારા અલ્પ જીવો છે. (૨૦) આજ વાતની પુષ્ટિમાં પુનઃ જણાવે છે કે— न चैतद् दृश्यते लोके, दुःखबाहुल्यदर्शनात् ।
शुभात् सौख्यं ततः सिद्धमतोऽन्यच्चाप्यतोऽन्यतः ॥ २१ ॥ १३३ ॥ જગતમાં ઘણા સુખી જીવો દેખાતા નથી, પરંતુ ઘણા દુ:ખી જીવો દેખાય છે; માટે ‘શુભ કર્મથી સુખ અને અશુભ કર્મથી દુઃખ’ એ નિયમ નક્કી થાય છે. (૨૧)
१२ शा० स० द्वि०