________________
૩૦
ઉપર જણાવ્યા પ્રમાણે આજીવક વગેરે મતમાં જણાવેલી હિંસા પણ વ્યાજબી નથી. એ વાત જણાવે છે –
अन्येषामपि बुद्ध्यैवं, दृष्टेष्टाभ्यां विरुद्धता। दर्शनीया कुशास्त्राणां, इतश्च स्थितमित्यदः ॥ ४९ ॥ १६१ ॥ બીજા પણ આજીવક વગેરેના કુશાસ્ત્રોની પણ દષ્ટ અને ઇષ્ટથી વિરુદ્ધતા સવિચારણાથી પ્રતિપાદન કરવી.
[ઉપર જણાવેલ ચર્ચાનો સારાંશ એ નીકળે છે કે-મંડળ ત–વાદી, સંસાર મેચકવાદી, યાજ્ઞિક અને આજીવક વગેરેના આગમો ભલે હિંસાને માન્ય રાખનારા સામે દેખાતા હોય, છતાં પણ દષ્ટ અને ઈષ્ટથી વિરોધ આવતો હેવાથી તે આગમ જ નથી પરંતુ દષ્ટ અને ઈષ્ટના વિરોધથી રહિત શ્રીજિનેન્દ્ર દેવનું જે આગમ તે જ સત્ય આગમ છે. તેમાં જણાવે છે કે હિંસાદિકથી અશુભકર્મ અને અહિંસાદિકથી શુભ કર્મ બંધાય છે. આ આગમ પ્રમાણને અનુસારે પૂર્વે બતાવેલો નિયમ (હિંસાદિકથી પાપ અને અહિંસાદિકથી. પુણ્ય) પ્રામાણિક છે.] (૪૯)
ઉપરોક્ત પુણ્ય-પાપ કર્મને કાં પોતાનો આત્મા જ છે. એ વાત બતાવે છે–
क्लिष्टं हिंसाधनुष्ठाने, न यत् तस्यान्यतो मतम् । ततः कर्ता स एव स्यात् , सर्वस्यैव हि कर्मणः ॥ ५० ॥ १६२ ॥ જીવને ક્લિષ્ટ એવા હિંસાદિ અનુષ્ઠાન બીજાની ક્રિયાથી હોતા નથી. અર્થાત પોતાની ક્રિયાથી જ હોય છે. આથી કરીને દરેક કર્મનો કર્તા તે જીવ પિતે જ છે. (૫૦) આવા અનિષમાં જીવ શાથી પ્રયત કરતે હશે, તેની સ્પષ્ટતા– અનાવિયુવા[િ, તો પ્રવર્તતા.
હિતેડમિન કાયો, ચારિદિત્તિવર છે પ૧ ૧૬૨ જેમ વ્યાધિથી વ્યગ્રચિત્તવાળો પ્રાણી, પોતાની અહિતકર વસ્તુમાં પણ પ્રવૃત્તિ કરે છે, તેમ અનાદિકાળથી લાગેલા કર્મને ઉદયે મૂઢતાને લઈને જીવ પ્રવૃત્તિ કરે છે. (૫૧)