________________
ગં. સ્વરૂપ સમુબેન હરિલાલ ઝવેરી
જેમણે અમારા જીવનમાં બાળપણથી ધર્મના સંસ્કાર અને સદાચારનું સિંચન કર્યું સત્ય, નીતિ અને સદાચારના સુમને ખીલાવીને સમજાવ્યું કે લક્ષ્મી વીજળીના ચમકારા જેવી અને સંસ્થાના રંગ જેવી છે. જેના પ્રભાવે આજે નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે યથાશકિત ધર્મ કાર્યમાં વાપરવાની પ્રેરણા મળી રહી છે એવા પૂજ્ય માતુશ્રીને અમારા ઉપર મહાન ઉપકાર છે. એમના અમે ભભવ ઋણી છીએ.
લિ. આપને ગુણાનુરાગી પુત્ર રસિકલાલ હરિલાલ ઝવેરી