Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
तृतीय संसारभावना
इसमटना
मातियावर सागवार रुमालागार वमहामा विहागागा कामविमार विधाज्ञा हितामानिय विमारणाय ॥३०॥
शिखरिणीवृत्त इतो लोभ; क्षोभं जनयति दुरन्तो दव इवोल्लसल्लाभाम्भोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाक्षाणां तुदति मृगतृष्णेव विफला कथं स्वस्थैः स्थेयं विविधभयभीमे भववने ॥ १॥ गलत्येका चिन्ता भवति पुनरन्या तदधिका मनोवाक्काये हा विकृतिरतिरोषात्तरजसः । विपद्गर्तावर्ते झटिति पतयालो: प्रतिपदं न जन्तोः संसारे भवति कथमप्यर्त्तिविरतिः ॥२॥ सहित्वा सन्तापानशुचिजननीकुक्षिकुहरे ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासैर्यावत्स्पृशति कथमप्यतिविरतिं जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ॥ ३॥
11 शान्त सुधारस ॥
૧. આ ભયંકર ભવ-વન છે. ભેંકાર વનવગડો છે. આ વનમાં લોભનો દાવાનળ સળગી રહ્યો છે. તેને કોઈ પણ રીતે બુઝાવી શકાતો નથી, લાભનાં લાકડાંથી લોભનો દાવાનળ વધુ ને વધુ ઉગ્ર થતો જાય છે. બીજી બાજુ મૃગતૃષ્ણા જેવી વિષયતૃષ્ણા જીવોને ઘોર પીડા આપી રહી છે. આવા ભીષણ ભવ-વનમાં નિરાંતે અને નિશ્ચિતપણે કેવી રીતે રહી શકાય? ૨. આ સંસારમાં મનુષ્યની એક ચિંતા દૂર થાય છે ત્યાં એનાથી ચઢિયાતી બીજી ચિંતા ઉત્પન્ન થાય છે! મન-વચન