Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
|
ક્ષમા સત્ય સંતોષ દયા છે, જેનો શુભ પરિવાર, જેને પૂજે સુરનર કિન્નર, તે જિનનય સુખકાર. રક્ષા.૦૫ હે જિનધર્મ! શરણ જગબંધુ! દીનબંધુ! હિતકારી, તુજ સમ બાંધવને જે છોડે, તે ભમતા સંસાર. રક્ષા.૦૬ વન બનતું તે નગર, ને અગ્નિ લ બને તુજ પસાય, જંગલમાં પણ મંગલ થાય, કામિત સિદ્ધિ થાય. રક્ષા.૦૭ ધર્મ જ આપે ઇંદ્રના વૈભવ, લોક લોકોત્તર સુખ, શ્રેયસ્કર દે જ્ઞાન ને દર્શન, ભાંગે ભવની ભૂખ. રક્ષા ૮ સર્વ શાસ્ત્ર નવનીત સનાતન, સિદ્ધિ સદન સોપાન, ધર્મ તું આપે વિનય ને સગુણ, શાંત સુધારસ પાન. રક્ષા.૦૯
| દશમ ધર્મભાવના 11
9૦૬ | જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. બીજાનું હવે મારે કંઈ કામ નથી! ૮: આ જન્મમાં તે દશ પ્રકારનું સદૈવ વધતું સુખ [માતૃપ્ત], આપે છે. આવતા જન્મમાં ઈન્દ્ર વગેરે મહાનું પદવી આપે છે અને અનુક્રમે મોક્ષસુખના સાધનરૂપ જ્ઞાન વગેરે ગુણો પણ આપે છે. ૯: બધા જ તંત્રોનું નવનીત-માખણ રૂપ, મુક્તિમંદિરે પહોંચવા માટે પગથિયારૂપ... વિનયી પુરુષોને સહજ હિંસામ
होङाऊस પ્રાપ્ત શાંત અમૃતના પાનરૂપ ધર્મ! તારો વિજય હો!
]]8JJ2. नरममार
ડીસ!!].