Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એકાદશ લોકસ્વરૂપભાવના
ઉપજાતિ
સંપૂર્ણ આ લોક સ્વરૂપ જાણે, મનુષ્ય ઊભો કટિ હસ્ત રાખી, કરી પહોળાં ચરણો, અનાદિ, પ્રસન્ન મુદ્રા દમ ઊર્ધ્વ રાખી. ૧ આ લોક સંપૂર્ણ જ ચૌદ રાજ-તિર્યક્ અને ઊર્ધ્વ અધો મળીને, અધો રહેલા કુલ સપ્ત રાજ-રત્નપ્રભા નામક સપ્ત પૃથ્વી. ૨ અધો અધો વિસ્તૃત છત્ર જેવી, તે સપ્ત રાજે પરિપૂર્ણ પૃથ્વીછે સપ્ત તે, લોક પુરુષના છે, જાણે પહોળા પગ બે કરેલા. ૩ તે લોક મધ્યે વળી એક રાજપ્રમાણ છે વિસ્તૃત લોક તીર્કો, અસંખ્ય છે દ્વીપ સમુદ્ર જેમાં, મનુષ્યની છે વળી કર્મભૂમિ. ૪
1 એકાદશ લોકસ્વરૂપભાવના 1
|| ૧૦૬ ||
નવમ
એક રજ્જુ પછી લોકાન્ત આવે છે કે જેના શીર્ષસ્થાને સિદ્ધ પરમાત્માની જ્યોતિ બિરાજમાન છે. ૪. જેણે (લોકપુરુષ) માનસી પોતાના બે પગ પહોળા કરીને જમીન પ૨ દૃઢપણે ટેકવ્યા છે, પોતાની કમર ૫૨ બંને હાથ મૂક્યા છે, અને જે અનાદિકાળથી એક સરખી રીતે એકદમ સીધો ઊભો રહેલો હોવા છતાં, મુખમુદ્રા ૫૨ થાક વર્તાતો હોવા છતાં પોતાની જાત પર નિયંત્રણ હોવાના કારણે ખિન્નતા દર્શાવતો નથી.
कारसाजा दिया कम
हजारस
પ્રાક नहममारम गारदाता [4] | 9]] |