Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 231
________________ old રાગ દેશોખ संगमयानक मातियावर 4િ021/વીર रुमालागार dhદીની વિટ્ટી //]]/૨ कामविमार વિ8I][][], हिसागानिय 'ત્રમા[]). || ૨9s || 11 mત્ત સુધારસ - ગેય કાવ્ય ll જાણ, વિનય જગના સહુ જીવગણને મિત્ર, જેઓ બહુ ભવમાં ભમે, કરી કર્મ વિચિત્ર. જાણ. ૧ પ્રિય બાંધવ છે તે બધા, નથી રિપુ અહીં કોઈ; મનને શું રોષે ભરો, નિજ સુકૃતને ખોઈ. જાણ. ૨ કોપ કરે જો પારકો, નિજ પાપને જોરે, પણ તેથી તું શું? ભલા, હૈયે રોષને હોરે. જાણ૦ ૩ કલહ સુજનને ત્યાજ્ય છે, તજ શમરસ મીન! પામ વિવેકની ચાતુરી, ગુણસંગમાં લીન. જાણ૦ ૪ શત્રુજનો સુખિ હો! સહુ, મત્સરને છોડી, એ પણ ઉત્સુક હો! જવા, શિવમંદિર દોડી. જાણ. ૫ જરી પણ સમતાબિંદુને, મનથી જો ચાખો! તો તો રસ જાણી સ્પૃહા, અહીં પોતે રાખો! જાણ૦ ૬ કુમત મદે મૂછિત બની, શું પાપમાં સરતા? જિનવચનોને કેમ હા! રસથી ના ધરતા? જાણ. ૭ પરમાત્મામાં પરિણમી, વિમળા સહુ વસજો! વિનય શમામૃતપાનથી, જનતા ઉલ્લસજો! જાણ. ૮

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242