Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text ________________
NAULT
सातियावर माझगवार मरुग्रानाशाह
એમ દુર્લભ થકી અતિ જ દુર્લભ-લહી,
- બોધિમણિ સકલ ગુણથી ભરેલો, ગુરુ તણી વિપુલ સેવા થકી મેળવી.
શાંતરસનું સરસ અમૃત પી લો! જાણજો. ૮
adડી]]]]]]
હકીર્ણવિમ[I વિITIST
महिनामा JવમાW])
| ૨૧૬ ||
પીઠિકા
| અનુષુપ || સમ્યગુ ધર્મતણું ધ્યાન, જોડતી ચિત્ત પાવના, વીતરાગે કહી શ્રેષ્ઠ, મૈથ્યાદિ ચાર ભાવના. ૧ વળી કહ્યું છે કે – મૈત્રી-પ્રમોદ-કાર્ય-માધ્યચ્ય ભાવ જોડીએ, પોષવા ધર્મનું ધ્યાન, છે રસાયણ દિવ્ય એ. ૨
11 શાન્ત સુધારસ - ગેય કાચ 11.
| ઉપજાતિ || મૈત્રી બીજાની હિતચિંતના તે, પ્રમોદ’ હોવે ગુણ પક્ષપાત, કારુણ્ય' વિશ્વાર્તિ હણ્યાની ઇચ્છા, ‘માધ્યચ્ય’ પાપીજનની ઉપેક્ષા. ૩
Loading... Page Navigation 1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242