Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text ________________
A
UDI
मावियावर RJ]9. ત્રી* - શ્રીમતી+]]૮
ગીત રાગ રામકુલિ
विहागागा
सविमार 1 ]ান্না! દેવી૩]] બ્રિા વિમા]] || ૨૨૪ ||
| | શાન્ત સુધારસ ~ ગેય કાવ્ય ll
ભવિજન, ભજીએ પ્રભુને ભાવે! શરણાગતને જે નિષ્કારણ કરુણાવંત બચાવે... ભવિજન૧ પળભર અંતર થિર કરી પીઓ, સાર જિનાગમ કેરો! છોડ કુશાસ્ત્ર જે વિકૃત વિચારે, ચીધે ખોટો કેડો! ભવિજન. ૨ ગુરુ અવિવેકી પરિહરવો જે ભોળાને ભરમાવે, સુગુરુ વચન એકાદું ચાખ્યું, પરમાનંદ અપાવે. ભવિજન ૩ પંથ શું પૂછો? કુમતિ-તિમિરથી નયનો મીંચ્યાં તેને! જળના ઘટમાં કેમ વલોણું કરીએ કહીં સમજીને? ભવિજન ૪ ચંચળ મનડું એ જ જગતમાં પીડ બધી ઉપજાવે, નિજમાં રમતું તે જ અશકિત સુખડાં તુરત અપાવે. ભવિજન ૫
સ્મર-આશ્રવ વિકથાને ગૌરવ આદિ અનાદિ વયસ્યો; પરિહર, કર સંવરની મૈત્રી શાશ્વત એ જ રહસ્યો. ભવિજન ૬ કેમ અહીં ભવરણમાં ભાઈ રોગ અપાર સહતા? સેવો, જગ ઉપકારે ઉદ્યત જિનવર વૈદ્ય મહંતા. ભવિજન ૭ નિશ્ચિત ભાવિ હિતને કરતું, વિનય વચન સાંભળ તું, શત શતે સુખડાં આણી દેતું શાંત સુધારસ પી તું! ભવિજન ૮
Loading... Page Navigation 1 ... 235 236 237 238 239 240 241 242