Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text ________________
Mા मातियावर मयायावार नरुग्रानागार pdabદીની
|| શાર્દૂલવિક્રીડિત || કાયા રોગ થકી મથાય અથવા ઝૂકે જરાથી જરી, ને આ ઇન્દ્રિયવૃંદ નિર્બળ બને, આયુષ્ય ખૂટે વળી; તે પહેલાં થઈ સજ્જ આત્મહિતમાં સૌ સજ્જનો લાગજો! ફૂટી જાય તળાવ વારિવહતું ત્યારે શું પાળી રચો! ૬
जामविमार વિI]SJI,
महितागाय J ક્ષT[J
|| ૨૭૪ ||
|| અનુષુપ || ઉપદ્રવે ભર્યો દેહ, આયુને ક્ષણમાં તૂટે; કયું શૈર્ય ધરી મૂઢો, નિજના હિતથી હટે? ૭.
| શાન્ત સુધારસ ~ ગેય કાગ્ય ll
ગીત
રાગ ધનાશ્રી જાણજો! જાણજો! બોધિ દુર્લભ અતિ
કે જેમ સુરમણિ જલધિમાં પડેલો! સાચું આરાધજો! સ્વહિત અહીં સાધજો!
| નિજ બળે નીચગતિ દૂર ઠેલો! જાણજો. ૧ ચકિભોજન પરે મનુજભવ નહિ મળે,
| ઘોર સંસારવનમાંહિ ભમતાં, જે નિગોદાદિની સ્થિતિરૂપે વિસ્તર્યું
લાખ મોહાદિ જ્યાં ચોર રમતા. જાણજો. ૨
Loading... Page Navigation 1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242