Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text ________________
-
૧૨ બોધિદુર્લભ ભાવના
|| બોધિદુર્લભ ભાવના ll
| || મંદાક્રાન્તા | જેણે સૌને ચકિત કરતા સ્વર્ગના ભોગ રંગ, ઊંચા ભોગી કુળ મહીં વળી જન્મ ઉલ્લાસ સંગ, ને આપે જે પદવી પરમબ્રહ્મની તે અનન્ય, સેવો નિત્યે પરમદુલહું બોધિનું રત્ન ધન્ય! ૧
| ભુજંગપ્રયાત || અનાદિ નિગોદાંધ કૂપે પડેલા, સદા જન્મ ને મૃત્યુ દુઃખે પીડેલા, જીવો ક્યાંથી તેવી પરિણામ શુદ્ધિ લહે? જેથી પામે હહીં ત્યાંથી મુક્તિ? ૨
લહે નીકળી ત્યાંથી જો સ્થાવરત્વ, વળી દુલ્લહું તે જીવોને ત્રસત્વ; ત્રસર્વેય દુર્લભ્ય છે માનવત્વ, સ્થિરાયુષ્ય પંચેન્દ્રિયાદિથી યુક્ત. ૩ મનુષ્યત્વ તેવું કહીનેય ઘેલો, મહામોહ-મિથ્યાત્વ-માયાથી મેલો; ભમંતો બૂડી ઘોર સંસાર ખાડે, ફરી પામશે બોધિનું રત્ન ક્યાં રે! ૪
| ૨9રૂ I (मालमागीय Tagadh), कारसाठाय दियाकममा
| શિખરિણી || ઘણેરા પંથો, ને ડગ-ડગ ફરે કૈક કુમતિ, કુતર્કો વિસ્તારી નિજ-નિજ મતોને નિરૂપતા, ન આવે દેવો હયાં, અતિશય નથી કોઈય છતાં, રહે આવા કાળે દઢ ધરમમાં, તે જ સુકૃતિ! ૫
गारहिताामવૈચ્છીક્ષIJ[૧]
Loading... Page Navigation 1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242