Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ગેયાષ્ટક
(રાગ : આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા – ધન ધન શાસન મંડણ મુનિવરા) જેમ જલધિતલ રત્ન ચિંતામણી શ્રમ થકી તે મેળવાય, તેમ સમકિતરત્ન દુર્લભ જાણીએ સત્ય એ મુક્તિ ઉપાય, ભવિજન સાધો રે સમકિત સાધના. -
ભવિજન ૧ ભમતો નિગોદે રે ચઉગતિ આતમા મિથ્યાત્વ ચોર સંયોગ, એમાંય દુર્લભ નરભવ પામવો જેમ ચક્રવર્તી ભોગ. ભવિજન ૨ દેશ અનાર્યે રે જન્મ જો પામીએ હિંસા વ્યસન ને ભોગ, એવાં પાપોના સેવન કારણે દુર્ગતિ નરક સંયોગ. ભવિજન ૩ આર્ય દેશે રે ઉત્તમ કુલ વરે તો યે ન ધર્મ લગાર, સંજ્ઞા પરિગ્રહ કાળ આહારથી વ્યર્થ સરે અવતાર. ભવિજન૦૪
| ll દ્વાદશ બોધિદુર્લભભાવના છે!
// ૧૨૬ /
मालमा જન્મ મળવો અત્યંત દુર્લભ છે. ૩ઃ સંસારમાં મનુષ્યજન્મ પણ જો અનાર્ય દેશમાં મળે તો એ નુકસાન કરનારું જ બને!
* જૈ0)શ્નડ કારણ કે જીવહિંસા વગેરે તીવ્ર પાપોના કારણે એ લોકો માઘવતી નામની નરક તરફ જનારા હોય છે. ૪ઃ આર્યદેશમાં, દ્વિત્રીક ઉચ્ચકુળમાં જન્મેલા પ્રાણીને પણ ધર્મની જિજ્ઞાસા થવી ખૂબ મુશ્કેલ છે. મૈથુન, પરિગ્રહ, ભય અને આહારસંશાની પીડાના કા
||BJારે વમળમાં ગોથાં ખાતું આ જગત વિચિત્ર સ્થિતિનો શિકાર બને છે.
नहममा गारदित Uડિવીઝની 94