Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 223
________________ मातियान माध्यावास નિરાધાર વસુધા વણટેકે, સ્થિર છે જાસ પ્રભાવે, વિશ્વસ્થિતિના મૂળથંભ હે! ભજું તને નતભાવે. પાળ તું૩ pdદીછો! ર4િટી//]][] कामावमार વિં9/1]]ATI महिनामानिय Jaઝા]] || ૨૧૦ || દાન-શીલ-શુભભાવ-તપાદિથી, કરતો વિશ્વ કૃતાર્થ, ભીતિ-શોક હરે જે નિજનું, શરણ સ્મરે ભવિસાર્થ. પાળ તું, ૪ ક્ષમા-સત્ય-સંતોષ-દયાદિક, જાસ સુભગ પરિવાર, દેવ અસુર નર પૂજે જેનું, શાસન ભવભયહાર... પાળ તું૫ નિઃસહાયનો સહાયક તું નિત, બંધુ રહિતનો ભાઈ, તુજ સમ બંધુ તજી ભવનમાં, ભમતા સહુ જીવ ધાઈ. પાળ તું, ૬ અટવી ગૃહસમ-જલસમ અગ્નિ, જલધિ સ્થલસમ થાય, તુજ કૃપાથી સિવ કામિતસિદ્ધિ, બહુ પરથી શું પમાય? પાળ તું૭. અહીં આપે સુખ દેશવિધ પરભવ, ઇંદ્રાદિક પદ દેતો, ક્રમશઃ નિશ્રેયસ સુખદાયક, જ્ઞાનાદિક અર્પતો! પાળ તું૮ || શાન્ત સુધારસ ~ ગેય કાવ્ય || સર્વ શાસ્ત્રના સાર! સનાતન! સિદ્ધિસદન સોપાન? જય! જય! તું વિનયીને દેતો, શાંત સુધારસપાન! પાળ તું, ૯

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242