Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text ________________
गमयनक प्रावियावर शागवीर
d[4]ë
આર્ત રૌદ્રને વાળીઝૂડી, વિકલ્પજાળે કર બળતું, તત્ત્વવેદીનો મારગ જાણી, મન મારગને સંવર તું. શિવ. ૪
વૈEJI)]]]]
मविमार
સંયમ યોગે શુદ્ધ કરી મન, કાયાનું કર મંગળ તું, વિવિધ મતોથી ગીચ જગતમાં, શુદ્ધ સરલ પથ આદર તું. શિવ. ૫
દરીI) Edu fક્ષ0]} | || ૨૦૪ |
ગુણના વૃંદ ધરતાં નિર્મળ, બ્રહ્મવ્રતને આચર તું. ગુરુમુખથી ખરતાં વચનોને શુચિરત્નો જિમ સંઘર તું. શિવ. ૬
સંયમશાસ્ત્ર કુસુમ રસ ગંધ, અધ્યવસાયોને ભર તું. જ્ઞાન-ચરણ ગુણમય લક્ષણથી, ચેતનથી ઓળખ કર તું. શિવ. ૭
જિનચરિતો ગાવાથી પાવન, જીભે મુખને અલંકર તું, | વિનય શાંત સુધારસ પીને, આનંદ રહેજે ચિર તું. શિવ૮
11 mત્ત સુધારસ ~ ગેય કાવ્ય ll
Loading... Page Navigation 1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242