Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text ________________
मालियावर सागवार
સંવર ભાવના
રવિકી]]]]] कामविमार વિદ!}||ી. हितागातिय |વમા(I]}વ્યું | ૨૦૨ |
|| સ્વાગત || જેહ જેહ કરતા સદુપાય, રોધ આશ્રવ તણો ઝટ થાય, આદરો, વિનયમાં મન ધારી, તેહ તેહ ઉરમાંહી વિચારી! ૧ સંયમે અવિરતિ-વિષયોને, દર્શનેથી અસદાગ્રહિતાને, ધ્યાન આd વળી રૌદ્ર તું રોજ, ચિત્તને સ્થિર કરી ઝટ રોક. ૨
|| શાલિની || મારો ગુસ્સો-માન ને તેમ માયા, શત્રે ક્ષાંતિ નમ્રતા ઋજુતાના! ) સિંધુ જેવો રૌદ્ર તે લોભ રૂંધ, બાંધી ઊંચો ખૂબ સંતોષ-બંધ! ૩
|| રાન્ન સુધારસ ~ ગેય કાવ્ય 11
|| સ્વાગતા || ગુપ્તિથી ત્રણથી તેમ અજેય, જીતતો અશુભયોગ ત્રણેય, શુદ્ધ સંવરપથે ચડ ભવ્ય! પામશો, હિત અકલ્પિત દિવ્ય. ૪
Loading... Page Navigation 1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242