Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text ________________
॥ ઉપજાતિ |
સંસર્ગ જેનો લહીને તુરંત, ચોખ્ખા પદાર્થોય બંને અશુદ્ધ;
તે મેલની ખાણ સમા શરીરમાં, ચોખ્ખાઈનો મોહ અહો અપૂર્વ ૪
|| સ્વાગતા |
એમ જાણી શુચિવાદ અતથ્ય, વિશ્વમાં ઇક પવિત્ર ને પથ્થ; સર્વદોષ મળને હરનારા, ધર્મને જ હૃદયે ધર, પ્યારા!
ગીત
રાગ આશાવરી
૫
ચિંતવ રે, તનુ આ અતિમેલું! ખોલ વિનય ઉ૨પદ્મ બીડેલું,
વિભુ શિવ એક વિવેક નિધાન, પાવન આતમનું ધર ધ્યાન! ચિંતવ ૨ ૧
દંપતિ રજવીરજ વિરચાઈ, સારી હોય શું આ મળખાઈ? બહુ ઢાંક્યો તોય ચંદુ ઝરતા, આ મળકૂએ પ્રેમ શું ધરતા? ચિંતવ ૨ે ૨
કપૂરવાસિત તાંબૂલ ચાવે, મુખને સુરભિત કરતા ભાવે;
પણ લાળે ગંદુ દુર્ગંધ, મુખ રહે કેતો કાળ સુગંધિ? ચિંતવ ૨ ૩
11 અશુચિ ભાવના 1
|| ૧૧૭ ||
मगलमाणीच નયન कारसाजा दिश्राकम में हजाम
II)
बदममा रम्मी
गारदाता| म BEAUT
P
Loading... Page Navigation 1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242