Book Title: Shant Sudharas Gitmala
Author(s): Vinayvijay Upadhyay, Bhadraguptasuri, Sadgunsuri, Dhurandharvijay
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text ________________
જન્મ-જન્મે વિવિધ પરિગ્રહ, ઘણાં કુટુંબ કરે તું; તેમાંથી ૫૨ભવ જાતાં તને, ફોતરૂં ય ના અનુસરતું. વિનય૦ ૩
મમતા-ખેદનું કારણ ૫૨ના, સ્નેહવિકારો તજ તું! નિઃસંગતતાથી નિર્મળ મધુરા, અનુભવ-સુખરસને ભજ તું! વિનય ૪
કોણ વિવિધ પથના પથિકોને, ચાહે પંથે પંથે? નિજનિજ કર્મોને વશ સ્વજનો-સાથે મમતા શું ગૂંથે? વિનય ૫
પ્રેમરહિત પર પ્રેમ ધરે તે, બહુ સંતાપને સહતો, તુજ પર પ્રેમરહિત પુદ્ગલની, ફોગટ મમતા શું વહતો? વિનય૦ ૬
તજ, સંયોગ વિયોગ સ્વરૂપી, કર, તું નિર્મલ ચિત્ત; મૃગતૃષ્ણા જલકેરા પાને, તરસ ન છીપે કેમે મિત્ત! વિનય ૭
દીનબંધુ જિનવરને ભજ! એ શિવનો સરળ ઉપાય; વમન હરતી રોગ શમતી, શાંત સુધા પીઓ! નિરપાય. વિનય૦ ૮
11 અન્યત્વ ભાવના 11
|| ૧૬૬ || मंगलमार्ग
વનવના करमाडा
दिया कम
दाजाश्म
18T11
तहममारम
गावदिता
ब्राजाक्षण
-----
Loading... Page Navigation 1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242